કાન ફિલ્મ ફેસ્ટિવલમાં 40 વર્ષે ભારતીય ફિચર ફિલ્મ

કોઇ ભારતીય ફિચર ફિલ્મે ચાલીસ વર્ષના લાંબા અરસા બાદ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સ્થાન મેળવ્યું છે. પૂણેની ફિલ્મ્સ એન્ડ ટેલિવિઝન ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયા (એફટીઆઈઆઈ)માં ભણેલાં પાયલ કાપડિયા લિખિત-દિગ્દર્શિત પ્રથમ નેરેટિવ ફિચર ફિલ્મ ‘ઓલ વી ઈમેજિન...

સામંથા એક આઇટમ નંબર માટે ચાર્જ કરે છે રૂ. 5 કરોડ

બોલિવૂડ ફિલ્મો ગીતો વિના અધૂરી છે. ફિલ્મોને હિટ બનાવવામાં ગીતો મહત્વનો ભાગ ભજવે છે. અને આમાં પણ જો આઈટમ સોંગ પણ ઉમેરાય તો જાણે સોનામાં સુગંધ ભળી. ફિલ્મ હિટ હોય કે ન હોય, આઈટમ ગીતો ફિલ્મને ચોક્કસથી લાઈમલાઈટમાં લાવી દે છે.

લાડુનું જમણ

“આવતી કાલની ફીસ્ટમાં લાડુનું જમણ.” આ વાંચતાં જ દેવશંકર માસ્તર થંભી ગયા. ‘આદર્શ ક્લબ’ના એ પાટિયા પાસે બે ડગ ભરતાં એમણે ચશ્માંની દાંડી – દોરી જરા બરાબર કરી અને એ જાહેરાત ફરીથી વાંચી ગયા. પગ ઉપાડ્યા પછી વળી પાછા ફર્યા અને રાયતું શાનું છે એ પણ વાંચી...

દિવાલમાં ચણાયેલો માણસ

(ગતાંકથી ચાલુ)રવજી લાભશંકરને મળવા ગયો, લાભશંકરને થયું કે, પાળેલી બિલાડી, આંખો બંધ કરીનેય છેવટે દૂધ પીવા આવી ખરી! રવજીના એણે ખબરઅંતર પૂછ્યા. રવજીએ દિલ ખોલીને વાત કરી કે, બધી વાતે એ સુખી હતો, મનમાં પણ બહુ શાંતિ હતી, ફક્ત નાણાં ભીડ રહેતી હતી. અને...



to the free, weekly Gujarat Samachar email newsletter