હેવીથી માંડીને હળવી સ્ટાઈલમાં મળે છે વાયર જ્વેલરી

ફેશન પરસ્ત સ્ત્રીઓ પરિધાન બાબતે નીતનવા પ્રયોગો કરતી જોવા મળે છે. કોઈ પણ પ્રકારની જ્વેલરી સ્ત્રીઓને ખૂબ જ રોમાંચિત કરે છે. સોના ચાંદી જેવી ધાતુ ઉપરાંત ઇમિટેશન જ્વેલરી પણ સ્ત્રીઓને મોહિત કરે છે. આ ઉપરાંત નીતનવી ચીજવસ્તુઓમાંથી બનેલી જ્વેલરી પણ...

પેડલ પર પૃથ્વીની પરિક્રમાઃ ૨૦ વર્ષની વેદાંગી સૌથી ઝડપી એશિયન

ભારતની વેદાંગી કુલકર્ણી સાઇકલ પર દુનિયાનું ચક્કર લગાવનારી એશિયાની સૌથી ઝડપી સાઇક્લિસ્ટ બની છે. ૨૦ વર્ષની વેદાંગીએ માત્ર ૧૫૯ દિવસમાં ૨૯,૦૦૦ કિલોમીટર સાઇક્લિંગ કર્યું છે. 

કમૂરતા ઉતરવા સાથે જ લગ્નની સીઝન ફરી શરૂ થઇ છે. તમને પણ કંકોતરી આવવાની શરૂ થઇ ગઇ હશે. લગ્નપ્રસંગમાં હાજરી આપવાની હોય ત્યારે શું પહેરીને જવું? એ મૂંઝવણ સહુ...

મહેશ્વરી સાડી તો મોટા ભાગની બહેનો પાસે હશે, પરંતુ તમે એ જાણો છો કે આ સાડીની સૌથી પહેલી ડિઝાઇન એક સ્ત્રીએ કરી હતી? મહેશ્વરી સાડીનાં મૂળ ૧૮મી સદીમાં છે, જ્યારે મધ્ય પ્રદેશના ઇન્દોર રાજ્યની શાસનધૂરા રાણી અહલ્યાબાઈ હોલકર સંભાળતાં હતાં.

બહેનો પ્રૌઢ વયે વધુ જાડી અથવા તો વધુ પાતળી થઈ જાય છે અને તે માટે જવાબદાર છે મિડલ-એજ ઈટિંગ ડિસઓર્ડર. માનસિક સ્થિતિને કારણે સર્જાતી સમસ્યા વિશે જાણો આ લેખમાં.



to the free, weekly Gujarat Samachar email newsletter