૧૪૬ કિલોની યુવતીએ લોકડાઉનમાં ઘરે જ સંતુલિત આહારથી ૮૬ કિલો વજન ઘટાડ્યું

દુનિયા કોરોના મહામારી અને તેને નિયંત્રણ કરવા માટે કરાતા લોકડાઉનથી પરેશાન છે, પણ આયર્લેન્ડના ડબ્લિનની કાર્લા ફિજરગાર્ડે (૩૪) લોકડાઉન દરમિયાન મોટી સિદ્વિ મેળવી છે. ૧૪ મહિના અગાઉ તેનું વજન ૧૪૬ કિલો હતું જે તેણે ઘટાડીને હવે ૬૦ કિલો કરી નાખ્યું છે,...

મનિષા રોપેટાઃ પાક.માં ડીએસપી બનનારા પ્રથમ હિન્દુ મહિલા

પાકિસ્તાનમાં હિન્દુઓ પર થતા અત્યાચારના કિસ્સા છાશવારે પ્રકાશમાં આવતા હોય છે. અહીંયા હિન્દુઓ માટે જીવવું મુશ્કેલ છે. આ સંજોગોમાં પણ ૨૬ વર્ષની એક હિન્દુ યુવતીએ રચેલા ઈતિહાસની ચર્ચા થઈ રહી છે.

કમૂરતા ઉતરવા સાથે જ લગ્નની સીઝન ફરી શરૂ થઇ છે. તમને પણ કંકોતરી આવવાની શરૂ થઇ ગઇ હશે. લગ્નપ્રસંગમાં હાજરી આપવાની હોય ત્યારે શું પહેરીને જવું? એ મૂંઝવણ સહુ...

મહેશ્વરી સાડી તો મોટા ભાગની બહેનો પાસે હશે, પરંતુ તમે એ જાણો છો કે આ સાડીની સૌથી પહેલી ડિઝાઇન એક સ્ત્રીએ કરી હતી? મહેશ્વરી સાડીનાં મૂળ ૧૮મી સદીમાં છે, જ્યારે મધ્ય પ્રદેશના ઇન્દોર રાજ્યની શાસનધૂરા રાણી અહલ્યાબાઈ હોલકર સંભાળતાં હતાં.

બહેનો પ્રૌઢ વયે વધુ જાડી અથવા તો વધુ પાતળી થઈ જાય છે અને તે માટે જવાબદાર છે મિડલ-એજ ઈટિંગ ડિસઓર્ડર. માનસિક સ્થિતિને કારણે સર્જાતી સમસ્યા વિશે જાણો આ લેખમાં.



to the free, weekly Gujarat Samachar email newsletter