કેરીનું રાયતું

Friday 25th June 2021 07:06 EDT
 
 

સામગ્રીઃ એક કપ પાકી કેરીના ટુકડા • દોઢ કપ દહીં • દોઢ કપ પીસેલી સાકર • અડધી ચમચી એલચીનો પાવડર
રીતઃ એક ઊંડા બાઉલમાં દહીં, પીસેલી સાકર અને એલચીનો પાવડર મેળવીને સારી રીતે મિક્સ કરીને બ્લેન્ડર ફેરવી લો. તે પછી તેમાં પાકી કેરી મેળવી સારી રીતે મિક્સ કરીને ફ્રીજમાં લગભગ ૩૦ મિનિટ રાખી મૂકો. ઠંડુ પીરસો. તમે ઇચ્છો તો આમાં આઈસ્ક્રીમ પણ ઉમેરી શકો છો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter