તડકા છાશ

રસથાળ

Friday 03rd November 2023 05:54 EDT
 
 

સામગ્રી અને રીતઃ દહીંને ભાંગી પાણી ઉમેરી લેવું. 1 ચમચી ઘી ગરમ કરો અને તેમાં 1 ચમચી જીરું, મીઠા લીમડાના પાન અને નાનું લીલું કાપેલું મરચાં નાંખો. જીરાની સ્મોકીંગ ફલેવર આવે ત્યાં સુધી મસાલો શેકો. આ પછી છાશમાં ઝીણી કાપેલી કોથમીર અને ફુદીનો ઉમેરવા. ઘીવાળો મસાલો છાશમાં ઉમેરવો. પા ચમચી મીઠું ઉમેરીને સર્વ કરો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter