તલની ચીકી

રસથાળ

Friday 12th May 2023 10:27 EDT
 
 

સામગ્રીઃ • 1 બાઉલ ગોળ • 1 બાઉલ તલ
રીતઃ સૌપ્રથમ તલને શેકી લેવા. એક બાઉલ ગોળ લઇ એને ધીરા તાપે ગરમ કરવો ઓગળે અને લાલ થવા આવે ત્યારે 1 બાઉલ તલ ઉમેરીને મિક્ષ કરી લેવું. પ્લેટફોર્મ, હાથ પર અને વેલણ પર તેલ લગાવવું. હલકા હાથે ગરમ વણવી. ગરમમાં જ કાપા પાડી લેવા. ઠંડી થાય પછી કટકા કરી લેવા. (લેખિકાની અન્ય રેસિપી માટે જૂઓ યુટ્યુબ ચેનલઃ mayadeepak22)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter