મેંગો ફિરની

Saturday 04th June 2022 09:04 EDT
 
 

સામગ્રી: • બાસમતી ચોખા ક્રશ કરેલા - અડધો કપ • દૂધ - 1 લિટર • ખાંડ - અડધો કપ • કેસર-ચપટી • પાકી કેરીનો પલ્પ - અડધો કપ
રીત: સૌપ્રથમ દૂધને ઊકળવા મૂકી દો. એક ઊભરો આવે એટલે ક્રશ કરેલા ચોખા ઉમેરો. મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે એટલે ખાંડ ઉમેરી ફરી થોડી વાર ઉકાળવા દો. ત્યારબાદ નીચે ઉતારી રૂમ ટેમ્પરેચરમાં આવવા દો. એ પછી પાકી કેરીનો પલ્પ મિક્સ કરી નાના નાના બાઉલમાં સર્વ કરી ફ્રિજમાં ઠંડી થવા મૂકી દો. થોડા મેંગોના ટુકડાઓને પણ તેની ઉપર સજાવો.ચિલ્ડ મેંગો ફિરની ખાવાની મજા જ અલગ આવશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter