ક્રૂડ ઓઇલ બાથઃ સાંધાના દુઃખાવાનો અકસીર ઇલાજ

Friday 17th May 2019 08:45 EDT
 
 

ક્રુડ ઓઇલનો ઉપયોગ વાહનો તથા વિમાનમાં ઇંધણ તરીકે થાય તે તો સહુ કોઇ જાણે છે, પરંતુ આ ક્રુડ ઓઇલ સાંધા તથા કમરનાં દુખાવાનો રામબાણ ઇલાજ છે તે જાણીને તમને અચૂક આશ્ચર્ય થશે. અઝાર બૈઝાનની રાજધાની બાકુમાં આવેલું કારબાગ લકઝરી રિસોર્ટ ક્રુડ ઓઇલ થેરેપી માટે જગવિખ્યાત છે. દેશવિદેશમાં નામના ધરાવતા આ સ્પામાં દર્દીઓને ક્રુડ ઓઇલ ભરેલા બાથ ટબમાં સ્નાન કરાવવામાં આવે છે અને આ પરંપરાગત પદ્ધતિથી લોકોનો ઇલાજ કરાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter