દાદીમાનું વૈદુંઃ કૂતરું કરડ્યું હોય તો...

Sunday 07th July 2019 06:43 EDT
 
 

• કૂતરું કરડ્યું હોય તો તેના પર હિંગને પાણીમાં ઘૂંટીને ચોપડવાથી ફાયદો થાય છે. • કૂતરું કરડ્યું હોય તો તેના પર લસણની કળીઓ પીસીને લેપ કરવાથી, લસણની ચટણીને પાણીમાં ઉકાળીને પીવાથી અને ખોરાકમાં લસણ વધારે ખાવાથી (સાત દિવસ સુધી આ પ્રમાણે કરવાથી) કૂતરાના ઝેરનો નાશ થાય છે. • હડકાયું કૂતરું કરડ્યું હોય તો કાંદાનો રસ અને મધ મેળવીને ઘા પર લગાડવાથી ઘા જલદી રુઝાઈ જાય છે અને ઝેર નાશ પામે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter