સ્ત્રી હોય કે પુરુષ નાની વયે ટાલ તથા વાળના અન્ય રોગો (એલોપેસીયા)નો પ્રશ્ન આજકાલ જટિલ બની રહ્યો છે. ડો. રોહિત શાહે આ સમસ્યાઓ અંગે સંશોધન કરીને www.alopeciacure.com વેબસાઈટ ડેવલપ કરી છે, જે આજે વિશ્વના સર્ચ એન્જીનમાં છવાયેલી છે. દુનિયાભરના દર્દીઓ હવે ભારતની નેચરોપથી અને આયુર્વેદ સહિતની સારવાર પ્રણાલી અપનાવતા થયા છે. તાજેતરમાં આસામની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવતી સ્વર્નાલીએ ડો. શાહની પ્રાકૃતિક સારવારથી એલોપેસીયામાંથી મુકિત મેળવતાં યુ-ટયુબ પર પોતાનો વીડિયો મૂક્યો છે. સ્વર્નાલી વિવિધ સ્થળે સારવાર કરાવીને થાકી ગઇ હતી, પણ હવે ખુશ છે. આ જ રીતે યુરોપિયન દેશ ક્રોએશિયાની ઈવાનાએ પણ ડો. શાહની નેચરોપથી સારવારથી બધા વાળ પરત આવી જતા યુ-ટ્યુબ પર પોતાનો વીડિયો મૂક્યો છે. ઈવાના તો 23 વર્ષથી આ સમસ્યાથી પીડાતી હતી. ડો. રોહિત શાહ હેર ક્લિનિકની યુએસ, યુકે, યુરોપ, કેનેડા, સાઉથ આફ્રિકા, મલેશિયા, સિંગાપોર, હોંગકોંગ અને માલ્ટા જેવા દેશોમાં પણ શાખા કાર્યરત છે. માત્ર ભારતમાં જ તેમની 45 શાખા કાર્યરત છે. વધુ વિગત માટે જૂઓ વેબસાઈટ www.alopeciacure.com