૨૦૨૫ સુધીમાં વધુ ૨૦ લાખ બ્રિટિશર ડાયાબિટીસથી પીડાશે

NHS હોસ્પિટલો માટે ડાયાબિટીસ ટાઈમબોમ્બ સમાન છે કારણકે તેમના બજેટનો છઠ્ઠો હિસ્સો તો ડાયાબિટીસ રોગીઓની સારવાર પાછળ જ ખર્ચાય છે. હવે નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે સ્થૂળતાની કટોકટી વધવાના લીધે ૨૦૨૫ સુધીમાં વધુ ૨૦ લાખ લોકો ડાયબિટીસથી પીડાતા હશે. ‘પ્રી-ડાયાબિટીસ’...

દાદીમાનું વૈદુંઃ ઉધરસ - ખાંસી

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...

સંચળ પણ એક પ્રકારનું સોલ્ટ જ છે, પરંતુ એ સોલ્ટ કરતાં ઓછી તકલીફ આપે છે અને એના ખાસ રાસાયણિક બંધારણને કારણે નમક જેવી હાનિથી બચી શકાય છે. સંચળ અને સફેદ મીઠા...

મનુષ્યના શરીરમાં ૬૦થી ૬૫ ટકા પાણી હોય છે. તમારે ૨૪ કલાકમાં ૧૦થી ૧૨ ગ્લાસ એટલે કે અઢીથી ત્રણ લિટર પાણી પીવું જોઈએ જ. હા વધારે પીઓ તો ચોક્કસ નુકસાન થાય....

બાળપણમાં બુલિંગ એટલે કે બદમાશીનો ભોગ બનેલા યુવાઓના ડિપ્રેશનમાં જવાનું જોખમ વધારે રહે છે. એક તબીબી અભ્યાસમાં આ વાત જાણવા મળી છે. સંશોધકો માને છે કે આ યુવાઓમાં ડિપ્રેશનનું કારણ આનુવંશિક (જીનેટિક) પણ હોઈ શકે છે. બ્રિસ્ટલ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ...

લોકો ફેશન માટે શરીરના વિવિધ ભાગ પર ટેટુ ચિતરાવે છે, પરંતુ વૈજ્ઞાનિકોએ એવું ઇ ટેટુ વિકસાવ્યું છે, જે વ્યક્તિને હાર્ટ એટક અંગે ચેતવણી આપશે. સાથોસાથ હાર્ટ એટેક સંબંધિત તમામ પાસાંઓ પર પણ નજર રાખશે. આ અનોખા ઇ ટેટૂને અમેરિકાની ટેકસાસ યૂનિવર્સિટીના...

અમેરિકામાં ૧૧ વર્ષ સુધી પથારી પર પડ્યા પડ્યા પોતાની જ સારવાર કરી હોવાનો એક વિદ્યાર્થીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. તમામ ડોક્ટરોએ તેની સારવાર કરવાથી હાથ...

ઘણાં લોકોને અચાનક કોઇ કારણ વગર પેટમાં દુઃખાવો થતો હોય છે. ભૂખ ઓછી લાગતી હોય છે. અથવા તો જમ્યા બાદ લિવરના ભાગમાં દુખાવો થતો હોય છે. જો આવું થતું હોય તો...

ધૂમ્રપાન કરતા લોકોની તુલનાએ સ્થૂળતાથી પીડાતા લોકોમાં કેન્સરનું જોખમ વધારે હોય છે. આ દાવો કેન્સર રિસર્ચ યુકેના અભ્યાસમાં કરવામાં આવ્યો છે. વિજ્ઞાનીઓના મતે...

વૃદ્ધાવસ્થામાં પ્રવેશેલા દરેક લોકો માટે સાંભળવાની સમસ્યા ઘણી સામાન્ય છે. ઉંમર વધતી જાય તેમ શ્રવણશક્તિમાં ધીમે ધીમે ઘટાડો થતો રહે તે અનિવાર્ય ગણાય છે. ઘણાં...to the free, weekly Gujarat Samachar email newsletter