ફેટી લિવરઃ ખરાબ લાઇફસ્ટાઇલની આડપેદાશ

લિવર શરીરમાં એક એવું અંગ છે જે ખોરાકને પચાવવા, ઝેરી તત્વો દૂર કરવા જેવા ઘણા મહત્ત્વપૂર્ણ કાર્યો કરે છે. આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે ફક્ત દારૂથી જ લિવરને નુકસાન થાય છે. જોકે, ‘ધ લેન્સેટ’માં પ્રકાશિત થયેલા તાજેતરના વૈશ્વિક અભ્યાસ મુજબ, 2023માં...

હૃદયને તંદુરસ્ત રાખવા સપ્તાહમાં 10 કલાક કસરત

શરીરને સ્વસ્થ રાખવા માટે આરોગ્યપ્રદ આહારની સાથોસાથ કસરત કરવી પણ આવશ્યક છે. કસરત કેટલી કરવી તેના વિશે મતમતાંતર પણ છે. અભ્યાસો તો કહે છે કે કસરત ન કરવી તેના કરતાં કોઈ પણ કસરત કરવી બહેતર છે. NHS અને WHOની ગાઈડલાઈન્સ મુજબ સપ્તાહમાં 150 મિનિટ કસરત...

તાજેતરમાં અલ્ઝાઇમર્સ રીસર્ચ યુકે દ્વારા કરાયેલા અભ્યાસમાં બહાર આવ્યું છે કે મહિલાઅોને પુરૂષોની સરખામણીએ ડીમેન્શીયા થવાની શક્યતા વધારે હોય છે અને બ્રિટનમાં મહિલાઅોને ડીમેન્શીયાની બીમારી થવાના સંજોગો વધી રહ્યા છે. બ્રિટનમાં મહિલાઅોના મરણ પાછળ...

અમેરિકામાં થયેલા વિશાળ અભ્યાસમાં જણાયું છે કે મહિલાઅોને મોનોપોઝની તકલીફ ૧૪ વર્ષ સુધી રહી શકે છે. મોનોપોઝ દરમિયાન મહિલાઅોનું શરીર અચાનક ગરમ (હોટ ફલ્શીઝ) થઇ જવાની તકલીફ સરેરાશ સાત વર્ષ સુધી રહી શકે છે અને રાત્રે પરસેવો થવાની તકલીફ તેના કરતા થોડો...

તો તમારા માટે આનંદના સમાચાર છે. જે લોકો ભોજનમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ ધરાવતો ખોરાક લઈને વજન ઉતારવા મથતા હોય છે તેમના શરીરની સંઘરાયેલી ચરબી...

તાવ આવે કે પેટના દુખાવા જેવી એક્યુટ બીમારી વેળા જીપી જ આપણને લખી આપતા હોય છે કે કઈ ગોળી ક્યારે અને કેવી રીતે લેવાની છે. જોકે હાઈ બ્લડપ્રેશર, હાર્ટ ડિસીસ, ઓસ્ટિયોપોરોસિસ, હાઈ કોલેસ્ટરોલ જેવી તકલીફોમાં લાંબા સમય સુધી લેવાતી દવાઓ દિવસના ચોક્કસ...

આમ તો તાંદળજાની લીલીછમ ભાજી વર્ષના બારેય મહિના વેજીટેબલ શોપમાં જોવા મળતી હોય છે, પણ શિયાળામાં અને વર્ષાઋતુમાં એ વધુ જોવા મળે છે. ઠંડીના દિવસોમાં તાંદળજો...

વિશ્વના સૌથી શક્તિશાળી અને રોગપ્રતિકારક શક્તિ વધારનારા સેવન સ્પાઇસીઝની તાજેતરમાં યાદી બહાર પાડી છે. આ સાત સ્પાઇસીઝમાં સામેલ છે - આદું, ઓરેગાનો, તજ, હળદર,...

લંડનઃ જો તમારું સંતાન દરરોજ સવારે નાસ્તો કરવામાં ધાંધિયા કરતું હોય કે કટકબટક કરીને ચલાવી લેતું રહેતું હોય તો તેની આદત બદલવા પ્રયાસ કરજો, કેમ કે તાજેતરમાં થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે નિયમિત રીતે ભરપેટ નાસ્તો કરનારા બાળકોને ટાઇપ-ટુ પ્રકારનો...

ઓપ્ટિકલ્સની દુકાનો ખરેખર તો ચશ્માંની ફ્રેમ વેચવા માટે હોય છે, પરંતુ હવે તો ત્યાં કમ્પ્યુટરાઇઝડ નંબર તપાસવાથી માંડીને નાની-મોટી તકલીફ હોય તો એનું પણ નિરાકરણ...

વિટામિન શબ્દ તો તમે ઘણી ઘણી વખત વાંચ્યો હશે અને તેના વિશે સ્કૂલમાં ભણ્યા પણ હશો એટલે આપણા શરીરમાં એનું કેટલું મહત્વ છે એ પણ જાણતા જ હશો. છતાં જ્યારે બોડી...



to the free, weekly Gujarat Samachar email newsletter