કૂતરાઓને ફેફસાંના કેન્સરની ઝડપથી ખબર પડી જાય છે

ઓરલેન્ડો શહેરમાં યોજાયેલા અમેરિકન સોસાયટી ફોર બાયોકેમિસ્ટ્રી એન્ડ મોલેક્યૂલર બાયોલોજીના અધિવેશનમાં રજૂ થયેલા રિસર્ચ પેપર અનુસાર કૂતરાઓને ફેફસાંના કેન્સરની ઝડપથી ખબર પડી જાય છે. સંશોધન દરમિયાન બીગલ પ્રજાતિના ચાર કૂતરાઓની સામે માનવ લોહીના કેટલાક...

હેલ્થ ટિપ્સઃ શક્તિદાયક - પુષ્ટિદાયક ડુંગળી

ડુંગળી વાત, પિત્ત અને કફ એ ત્રણેય વિકારો પર ગુણકારી છે. તેના સેવનથી વાત પ્રકોપ શમે છે. પિત્ત બહાર નીકળી જવાથી ઓછું થાય છે અને કફનો નાશ થાય છે. ડુંગળીનું દરરોજ સેવન કરવાથી આંખની શક્તિ વધે છે. ડુંગળી વાયુથી ઉત્પન્ન થતાં શૂળનું શમન કરે છે. ડુંગળી...

નવા વર્ષનું આગમન થાય એટલે ૮૦ ટકા લોકો પોતાની હેલ્થ માટે જાગ્રત થઈ જાય છે! ડાહ્યા-ડાહ્યા હેલ્થમંત્રો જીવનમાં ઉતારવાના સંકલ્પો લેવાય જાય છે. જોકે આ સંકલ્પો...

લંડનઃ બાળકોને વનસ્પતિમાંથી પ્રાપ્ત દૂધ (vegan milk) કરતા સાચુ દૂધ આપવું હિતકારી હોવાનું સંશોધકોએ પેરન્ટ્સને ચેતવણી આપતા જણાવ્યું છે. બદામના દૂધ જેવા આરોગ્યપ્રદ મનાતા વેગન મિલ્કથી બાળકોનાં સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

લંડનઃ ખોરાકને રાંધવાની પધ્ધતિની પસંદગી તેને આરોગ્યકારી કે બિનઆરોગ્યકારી બનાવે છે. આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ કે શાકભાજીને તળવા આરોગ્ય માટે હાનિકારક...

બ્રિટનમાં લોકો ભાન ભૂલીને દારૂનું સેવન કરી રહ્યા હોવાથી અનેક પ્રકારની શારીરિક તકલીફો વધી રહી છે. આથી સરકાર હવે નવી ગાઈડલાઇન જારી કરી રહી છે તે મુજબ લોકોને...

લંડનઃ બટાકા ખૂબ જ ભાવતાં હોય તેવી મહિલાઓને સગર્ભાવસ્થામાં ડાયાબીટીસ થવાનું જોખમ વધુ રહે તેવી ચેતવણી નવા અભ્યાસમાં અપાઈ છે. પોતાનું વજન ધ્યાનમાં રાખીને...

યુધ્ધમાં થયેલ ઇજાના કારણે બાળકોને જન્મ આપી શકવાની શક્તિ ગુમાવી ચૂકેલા સૈનિકો માટે હવે ખુશીના સમાચાર છે. જી હા, અમેરિકાના લશ્કર દ્વારા લેબોરેટરીમાં કૃત્રીમ...

ગુજરાતમાં એક કહેવત છે કે 'બીડી સ્વર્ગની સડી'. સ્વર્ગ એટલે કે મોતને નોંતરવા માટે ધુમ્રપાન ખૂબ જ મહત્વનું પરિબળ સાબીત થઇ ચૂક્યું છે. પરંતુ કહેવાય છે ને કે પીવા વાળાને તો એક બહાનું જોઇતું હોય છે.

લંડનના મેયર બોરિસ જ્હોન્સને કેનારી વ્હાર્ફ્સમાં નવી હેલ્થકેર બ્રાન્ડ લાયકાહેલ્થના પ્રથમ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. હેલ્થકેર સેન્ટર દ્વારા સ્થાનિક અને...

લંડનઃ સામાન્ય રીતે વૃદ્ધ વ્યક્તિઓમાં પડી જવાની સ્થિતિ વધુ જોવા મળે છે. આ સમયે પરિવારજનો અને સારસંભાળ લેનારાઓ એમ માનતા હોય છે કે માનસિક નબળાઈના કારણે તેઓ...

અગાઉ તો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ જ ભણવાનું વાંચવા માટે રાત-ઉજાગરા કરતા હતા, પણ હવે તો પ્રોફેશનલ્સ પણ મોડી રાત સુધી કાં તો ઓફિસમાં કે પછી બેડરૂમમાં લેપટોપ...to the free, weekly Gujarat Samachar email newsletter