સપ્લિમેન્ટ્સ રામબાણ ઈલાજ નથી

લગભગ ૩૪ ટકા પુખ્ત લોકો દરરોજ મલ્ટિ વિટામીન્સ, ફિશ ઓઈલ કે એન્ટિ ઓક્સિડેન્ટ્સ સહિતના સપ્લિમેન્ટસ (પૂરક આહાર) લે છે જેના કારણે તેના બજારમાં પાંચ વર્ષમાં છ ટકાનો વધારો નોંધાયો છે. સપ્લિમેન્ટસનું વૈશ્વિક બજાર વધીને વાર્ષિક ૩૭ બિલિયન ડોલરનું થયું...

કોલેસ્ટરોલ ઓછું હોય તો પણ બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધે

ડોક્ટરો હૃદયની તંદુરસ્તી વધારવા અને હૃદયરોગને અટકાવવા માટે ‘ખરાબ’ કોલેસ્ટરોલ ઓછું રહે તેવી ભલામણ કરતા હોય છે. પરંતુ આ ઓછું એટલે કેટલું તે કોઈ ખોંખારીને કહી શકતું નથી.અમેરિકન હાર્ટ એસોસિયશન લો ડેન્સિટી લિપિડ (LDL)નું પ્રમાણ ૧૦૦થી નીચું હોય તેને...

ડિમેન્શિયા થવાનાં ઘણાં બધા કારણો હોઈ શકે છે. મોટા ભાગના લોકોમાં ડિમેન્શિયા થવાનું મુખ્ય કારણ અલ્ઝાઇમર્સ રોગ અથવા વાસ્કયુલર ડિમેન્શિયા હોય છે. અલ્ઝાઇમર્સ...

દુનિયાના તમામ દૃષ્ટિહિન લોકોમાંથી ૨૦ ટકા લોકો કોર્નિયલ ડિસીઝને કારણે જોઈ શકતા નથી. નિષ્ણાતોના મતે આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ વધુમાં વધુ ચક્ષુદાન છે. નેત્રદાન...

છેલ્લે આપણે બાગવાનીના લેખમાં લીલીછમ લોનની વાત જાણી હતી. આમ તો મુખ્ય મુખ્ય મુદ્દાઓ જણાવ્યા હતા તે પછી આપણને વર્ષની ઘણી મહેર મળી. વરસાદ આ દેશનું એક અમૂલ્ય ઘરેણું છે, વર્ષાની મહેર ગમે ત્યારે થતી જ રહે છે અને તેથી જ બાગવાનીને હંમેશા નવજીવન મળતું...

છેલ્લે આપણે બાગવાનીના લેખમાં લીલીછમ લોનની વાત જાણી હતી. આમ તો મુખ્ય મુખ્ય મુદ્દાઓ જણાવ્યા હતા તે પછી આપણને વર્ષની ઘણી મહેર મળી. વરસાદ આ દેશનું એક અમૂલ્ય...

લંડનઃ ડાયાબીટીસ નિષ્ણાતો ડો. કાશીનાથ દીક્ષિત અને પ્રોફેસર એન્ડ્રયુ બોલ્ટને ભારતમાં તેમના હસ્તકના વિવિધ પ્રોજેક્ટ્સની ચર્ચા કરવા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન...

પુખ્તાવસ્થા પછી જો વ્યક્તિને ઊંઘમાં ચાલવાની, બોલવાની, હાથ-પગ ઉલાળવાની આદત હોય તેમને પાર્કિન્સન ડિસીઝ થવાનું રિસ્ક વધુ હોય છે. ઊંઘમાં જોવા મળતા આવાં લક્ષ્ણો...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા સંગત સેન્ટરના સહકારથી તા. ૧ અોગસ્ટ ૨૦૧૫ના રોજ સંગત સેન્ટર હેરો ખાતે ડાયાબિટીશ ભીતિ નિવારણ અને મેદસ્વીતા સામે જાગૃતી કાવવા વિશેષ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિખ્યાત કાર્ડીયોલોજીસ્ટ ડો. અસીમ...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા સંગત સેન્ટરના સહકારથી તા. ૧ અોગસ્ટ ૨૦૧૫ના રોજ બપોરે ૩ કલાકે સંગત સેન્ટર હેરો ખાતે ડાયાબિટીશ ભીતિ નિવારણ કાર્યક્રમ...

અનહદ ગળપણ ધરાવતા જ્યુસ, ડ્રિંક્સ વગેરે પીણાંને કારણે પ્રતિ વર્ષ ૮,૦૦૦ કેસોનો વધારો થઇ રહ્યો છે. યુનિવર્સિટી અોફ કેમ્બ્રીજના અભ્યાસ મુજબ અમેરિકામાં છેલ્લા ૧૦ વર્ષમાં ૧.૮ મિલિયન લોકોને અને યુકેમાં ૭૯,૦૦૦ લોકોને 'ડાયાબિટીશ ટુ'ની બીમારી થઇ હતી.

મેટાબોલિઝમ એટલે ચયાપચયની પ્રક્રિયા. શરીર ખોરાક દ્વારા જે કેલરી મેળવે છે એ કેલરીરૂપી શક્તિનો વપરાશ પૂરેપૂરો તો જ થાય જો તમારું મેટાબોલિઝમ મજબૂત હોય, નહીંતર...to the free, weekly Gujarat Samachar email newsletter