હૃદયરોગીઓ માટે પાલતુ શ્વાન દવાઓ કરતાં વધુ અસરકારક

કાર્ડિયોવાસ્ક્યુલર રિકવરીમાં દવાઓ કરતાં પોતાની માલિકીનો શ્વાન વધુ અસરકારક નીવડી શકે તેમ અભ્યાસમાં જણાયું હતું. અભ્યાસમાં એકલવાયા પરંતુ, પાળેલા શ્વાન સાથે રહેતા હૃદયરોગના દર્દીઓમાં મૃત્યુદર પાલતુ પ્રાણી વિના રહેતાં લોકોની સરખામણીએ ૩૩ ટકા ઓછો...

બાળકોને જ્યૂસ પીવડાવો ખૂબ ઓછી માત્રામાં

કોઈ સમયે ફળોનું જ્યૂસ સંતુલિત બ્રેકફાસ્ટનો ભાગ હતા પણ હાલ તેની સ્થિતિ ઠીક નથી. અમેરિકી પીડિયાટ્રિક્સ એકેડમી (એપીએ)ની ભલામણો બાદ જ્યૂસમાં શુગર અને ચિંતા વ્યક્ત થવા લાગી છે.

મનુષ્યના શરીરમાં ૬૦થી ૬૫ ટકા પાણી હોય છે. તમારે ૨૪ કલાકમાં ૧૦થી ૧૨ ગ્લાસ એટલે કે અઢીથી ત્રણ લિટર પાણી પીવું જોઈએ જ. હા વધારે પીઓ તો ચોક્કસ નુકસાન થાય....

અમેરિકામાં ૧૧ વર્ષ સુધી પથારી પર પડ્યા પડ્યા પોતાની જ સારવાર કરી હોવાનો એક વિદ્યાર્થીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. તમામ ડોક્ટરોએ તેની સારવાર કરવાથી હાથ...

ઘણાં લોકોને અચાનક કોઇ કારણ વગર પેટમાં દુઃખાવો થતો હોય છે. ભૂખ ઓછી લાગતી હોય છે. અથવા તો જમ્યા બાદ લિવરના ભાગમાં દુખાવો થતો હોય છે. જો આવું થતું હોય તો...

ધૂમ્રપાન કરતા લોકોની તુલનાએ સ્થૂળતાથી પીડાતા લોકોમાં કેન્સરનું જોખમ વધારે હોય છે. આ દાવો કેન્સર રિસર્ચ યુકેના અભ્યાસમાં કરવામાં આવ્યો છે. વિજ્ઞાનીઓના મતે...

વૃદ્ધાવસ્થામાં પ્રવેશેલા દરેક લોકો માટે સાંભળવાની સમસ્યા ઘણી સામાન્ય છે. ઉંમર વધતી જાય તેમ શ્રવણશક્તિમાં ધીમે ધીમે ઘટાડો થતો રહે તે અનિવાર્ય ગણાય છે. ઘણાં...

અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના સંશોધકોએ હેલ્થ ઇન્સ્યોરન્સના રાષ્ટ્રવ્યાપી ડેટાનો અભ્યાસ કર્યા બાદ તારણ રજૂ કર્યું છે કે જે બાળકોને પેટના ફ્લૂની રોટાવાઇરસ...

કૂતરાં અને બિલાડી પાળવાનો શોખ ધરાવનારા લોકો પર આરોગ્યનું જોખમ થઈ શકે છે. તાજેતરમાં જ થયેલા એક અભ્યાસમાં જણાયું કે પાલતુ પશુ (પેટ્સ) રાખનારા લોકોને આંતરડાની...to the free, weekly Gujarat Samachar email newsletter