એનર્જી ડ્રિન્ક્સ પીવાની આદત પણ શરીર માટે ભારે નુકસાનકારી

આજકાલ એનર્જી ડ્રિન્ક્સ પીવાનો જે વાયરો ચાલે છે તેના કારણે શરીરને કેટલું નુકસાન થઈ શકે તે દર્શાવતો કિસ્સો બહાર આવ્યો છે. સતત બે વર્ષ સુધી રોજના ૫૦૦ મિલિ. એનર્જી ડ્રિન્ક્સનું સેવન કરનારા ૨૧ વર્ષના વિદ્યાર્થીને હાર્ટ ફેઈલની નિશાનીઓ સાથે ઈન્ટેન્સિવ...

વેક્સિનથી નહિ, કોવિડ સંક્રમણ પછી બ્રેઈન બ્લડ ક્લોટની ૧૦ ગણી શક્યતા

વેક્સિન લગાવ્યા પછી બ્લડ ક્લોટ થવાનો ભય લોકોમાં ફેલાઈ ગયો છે જેનાથી વેક્સિનેશનને પણ અસર થાય છે. જોકે, વાસ્તવિકતા અલગ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધન અનુસાર વેક્સિનની સરખામણીએ કોવિડના સંક્રમણ પછી સેરેબ્રલ વેનસ સાઈનસ થ્રોમ્બોસિસ (CVST) અથવા...

મહિલાઓમાં થતાં યુરિનરી ઇન્ફેક્શન અંગે તાજેતરમાં આવેલા એક અહેવાલમાં કહેવાયું છે કે, તેઓ શાકાહારી હોય તો આ મુશ્કેલીથી બચી શકાય છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે...

અત્યાર સુધીમાં કરાયેલા આ પ્રકારના તમામ સંશોધનમાં સૌથી મોટા સંશોધનમાં જાણવા મળ્યું હતું કે કોરોના મહામારીનો ભોગ બનેલા દર્દીઓને શરૂઆતના મહિનાઓમાં આઈસીયુમાં...

હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સંશોધકોએ અલ્ઝાઇમર સાથે સંકળાયેલા ૧૮૨ લોકો પર સંશોધન કરીને તારવ્યું છે કે દરરોજ હળવી કસરતો કરવાથી મોટી ઉંમરે યાદશક્તિ સારી રહે છે....

સ્મોકિંગ અંગે તાજેતરમાં કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હુક્કો પીવાનું લાંબા ગાળે જીવલેણ સાબિત થાય છે. હુક્કા દ્વારા ધુમ્રપાન કરવાથી હાર્ટ એટેક આવવાની...

આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિની ખાસિયતો અને સ્વભાવ અલગ અલગ હોય છે. આ બધામાં વર્તમાન યુગ બાયોમેટ્રિક્સનો છે ત્યારે ફિંગરપ્રિન્ટ એટલે કે આંગળીઓની છાપ પર...

જે સ્ત્રી ગર્ભવતી હોય અને જો તે પેરાસિટામોલ દવાનું સેવન કરતી હોય તો તેના માટે ચેતવણીનો સંકેત છે. એક તબીબ અભ્યાસના તારણ અનુસાર વધુ પડતી પેરાસિટામોલ લેતી...

વિશ્વમાં કોરોના વેક્સિનની વિસંગત અને અસમાન વહેંચણી સામે યુનાઇટેડ નેશન્સ (યુએન)ના વડા એન્ટોનિયો ગુટરેસે નારાજગી દર્શાવીને આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમનું...

કોરોના મહામારીના બીજા મોજામાં ઈંગ્લેન્ડના શ્વેત લોકોની સરખામણીએ અશ્વેત લોકોના મોતની શક્યતા વધુ નથી પરંતુ, સાઉથ એશિયન લોકોનો મૃત્યુદર હજુ ચિંતાજનક હોવાનું...to the free, weekly Gujarat Samachar email newsletter