નેક પેઇનઃ તમારા ગળે પડેલી તકલીફને ઓળખો

તમે સતત કોમ્પ્યુટર સામે બેસી રહેવું પડે તે પ્રકારનું કામ કરો છો? તમારે વારંવાર મુસાફરી કરવાની થાય છે કે લાંબો સમય ડ્રાઇવીંગ કરવાનું બને છે? જો આ અને આવા બધા પ્રશ્નોના જવાબ ‘હા’ હોય તો હવે આટલા સવાલોના જવાબ આપો. રોજ રાત્રે સૂતી વખતે કાનના મૂળમાં...

દાદીમાનું વૈદુંઃ કમળો

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો કમળા વિશે.

ઓપ્ટિકલ્સની દુકાનો ખરેખર તો ચશ્માંની ફ્રેમ વેચવા માટે હોય છે, પરંતુ હવે તો ત્યાં કમ્પ્યુટરાઇઝડ નંબર તપાસવાથી માંડીને નાની-મોટી તકલીફ હોય તો એનું પણ નિરાકરણ...

વિટામિન શબ્દ તો તમે ઘણી ઘણી વખત વાંચ્યો હશે અને તેના વિશે સ્કૂલમાં ભણ્યા પણ હશો એટલે આપણા શરીરમાં એનું કેટલું મહત્વ છે એ પણ જાણતા જ હશો. છતાં જ્યારે બોડી...

ઇન્ટરનેટે આખી દુનિયા બદલી નાંખી છે. ઇન્ટરનેટના માધ્યમથી તમે ઘેરબેઠાં બિલનું પેમેન્ટ કરી શકો છો, ટ્રેન કે પ્લેનની ટિકિટ બુક કરાવી શકો છો, બેન્ક એકાઉન્ટમાંથી...

કોઇ પણ વ્યક્તિ લેખનું મથાળું વાંચીને ચોંકી જશે, પણ આ વાત સો ટચના સોના જેવી સાચી છે. તંદુરસ્ત માણસના શરીરમાં રહેતી બેક્ટેરિયાની મોટી ફોજ જ તેને વાઇરલ ઇન્ફેક્શન...

બિલનું પેમેન્ટ હોય કે મનીટ્રાન્સફર કે પછી ટિકિટબુકિંગ ચપટી વગાડતાં અનેક કામ કરી આપતાં ઇન્ટરનેટના ફાયદા તો ઘણા બધા છે, પણ કોઇ તમને કહે કે આ ઇન્ટરનેટ જેટલું લાભકારક છે એટલું જ નુકસાનકારક છે તો?!



to the free, weekly Gujarat Samachar email newsletter