અક્ષય ‘રામ સેતુ’ માટે શૂટિંગ કરશે ગુજરાતમાં

ફિલ્મ માટે શૂટિંગ કરવાની વાત હોય ત્યારે અક્ષય કુમાર પોતાની સાથે જ કમ્પિટિશન કરી રહ્યો હોય એમ જણાય છે. તે થોડાક સમય પૂર્વે રકુલ પ્રીતની સાથે લંડનમાં એક ફિલ્મ માટે શૂટિંગ કરી રહ્યો હતો. અને હવે તેણે ‘રામ સેતુ’ પ્રોજેક્ટ હાથમાં લીધો હોવાના અહેવાલ...

સોમી અલી યાદ કરે છે કડવા-મીઠાં સંસ્મરણો...

દબંગ સ્ટાર સલમાન ખાનના ગર્લફ્રેન્ડ્સ સાથેના વિવાદ સમયાંતરે બહાર આવ્યા કરે છે. તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. કહેવાય છે કે ગર્લફ્રેન્ડને જાહેરમાં ધમકાવવાની કે માર મારવાની ઘટનાઓ તેના માટે નવી નથી.

લોકસભાની ગત ચૂંટણી પછી અભિનેતામાંથી સાંસદ બનેલા ભોજપુરી સુપરસ્ટાર મનોજ તિવારીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સકારાત્મક ફિલ્મોમાં કામ કરવાની સલાહ આપી છે.

સંજય દત્તે જેલમાં જતાં પૂર્વે પૂરી કરેલી આ છેલ્લી ફિલ્મ એટલે ‘ઉંગલી’. હવે તે જેલમાંથી બહાર આવ્યા પછી જે ફિલ્મ કરશે તેમાં જોવા મળશે. અભય (રણદીપ હૂડા), માયા (કંગના રાણાવત), ગોટી (નીલ ભૂપાલમ્) અને કલીમ (અંગદ બેદી) ચાર મિત્રો છે. અભય ક્રાઇમ-જર્નલિસ્ટ...

કોઇ વ્યક્તિની કારકિર્દી જે તે ક્ષેત્રમાં હરણફાળ ભરી રહી હોય તેને છોડવાનું વિચારી શકે ખરી? કદાચ નહીં. જોકે આ વાત સોનાક્ષીને લાગુ પડતી નથી. અત્યારે સફળતાના આસમાનને આંબતી ‘દબંગ ગર્લ’ સોનાક્ષી સિંહા માટે ફિલ્મો-અભિનય મહત્ત્વનું નથી.

પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કોર્ટે ઇશનિંદાના એક કેસમાં અભિનેત્રી વીણા મલિકને દોષિત ઠરાવીને ૨૬ વર્ષ કેદની સજા ફટકારી છે. કોર્ટે વીણાની સાથે તેના પતિ અને...

દેશવિદેશમાં ‘ભજન સમ્રાટ’ તરીકે જાણીતા અનુપ જલોટાનાં પત્ની મેધા (૫૯)નું સોમવારે અમેરિકામાં હૃદય તથા કિડનીના ટ્રાન્સપ્લાન્ટ પછી લીવર ફેલ થવાથી અવસાન થયું...

ક્રિસમસની રજાઓમાં દુબઈમાં એક વર્લ્ડ ડાન્સ-કોમ્પિટિશનનું આયોજન થયું છે. આ સ્પર્ધામાં ભાગ લેનારી દરેક ટીમનો એક જ ધ્યેય હતો કે કોઈ પણ હિસાબે ફાઇનલમાં પહોંચીને ચેમ્પિયન બનવું. આ તમામ ટીમો વચ્ચે એક ટીમ એવી પણ છે જેને ડાન્સનો D પણ બરાબર નથી આવડતો,...

આ ફિલ્મની સ્ટોરી મા અને દીકરા વચ્ચેની ટસલની છે. મૂળ કાશ્મીરી એવા હૈદર (શાહિદ કપૂર)ને ખબર પડે છે કે તેના પિતા અચાનક જ ગાયબ થઈ ગયા છે. કાશ્મીરીઓમાં આ રીતે ગાયબ થઈ જવાનો અર્થ એક જ હોય છે કે કાં તો તેને મિલટરી પકડી ગઈ અને કાં તો આતંકવાદીઓએ તેમની...

હૃતિક રોશન અભિનિત ‘કોઈ મિલ ગયા’ ફિલ્મના બહુ જ જાણીતા પાત્ર ‘જાદુ’ના ચહેરા પાછળ છુપાયેલા ગુજરાતી કલાકાર છોટુ દાદાનું ૨૮ સપ્ટેમ્બરે હાર્ટ એટેકના કારણે મુંબઈ સ્થિત નિવાસ્થાને અવસાન થયું છે.

બોલિવૂડ હવે હોલિવૂડના માર્ગે છે. હિન્દીની સાથોસાથ ઇંગ્લીશ ભાષામાં બનેલી અને આ ફિલ્મ ‘ફાઇન્ડીંગ ફેની’માં ગોવાના પોકોલિમ નામના એક ગામમાં રહેતા પાંચ લોકોની કહાની છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter