‘ગજોધર ભૈયા’ રાજુ શ્રીવાસ્તવનું નિધન

ભારતના મશહૂર સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે 42 દિવસની સઘન સારવાર બાદ દિલ્હી ‘એઈમ્સ’ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ગત 10 ઓગસ્ટે હાર્ટ એટેક આવ્યા બાદ તેમને ‘એઈમ્સ’માં દાખલ કરાયા હતા ત્યારથી તેઓ સતત કોમામાં અને મોટાભાગે વેન્ટિલેટર સપોર્ટ...

ઓસ્કર એવોર્ડની રેસમાં ‘છેલ્લો શો’ઃ ફિલ્મના કેન્દ્રમાં સૌરાષ્ટ્રનો માહોલ

ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એફએફઆઇ)એ અમરેલી જિલ્લાના અડતાલા ગામના ફિલ્મમેકર પાન નલિનની ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ની 2023ના ઓસ્કાર એવોર્ડ્સ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરી છે. RRR, કાશ્મીર ફાઈલ્સ, બ્રહ્માસ્ત્ર અને રોકેટરી જેવી અતિચર્ચિત...

દેશવિદેશમાં ‘ભજન સમ્રાટ’ તરીકે જાણીતા અનુપ જલોટાનાં પત્ની મેધા (૫૯)નું સોમવારે અમેરિકામાં હૃદય તથા કિડનીના ટ્રાન્સપ્લાન્ટ પછી લીવર ફેલ થવાથી અવસાન થયું...

ક્રિસમસની રજાઓમાં દુબઈમાં એક વર્લ્ડ ડાન્સ-કોમ્પિટિશનનું આયોજન થયું છે. આ સ્પર્ધામાં ભાગ લેનારી દરેક ટીમનો એક જ ધ્યેય હતો કે કોઈ પણ હિસાબે ફાઇનલમાં પહોંચીને ચેમ્પિયન બનવું. આ તમામ ટીમો વચ્ચે એક ટીમ એવી પણ છે જેને ડાન્સનો D પણ બરાબર નથી આવડતો,...

આ ફિલ્મની સ્ટોરી મા અને દીકરા વચ્ચેની ટસલની છે. મૂળ કાશ્મીરી એવા હૈદર (શાહિદ કપૂર)ને ખબર પડે છે કે તેના પિતા અચાનક જ ગાયબ થઈ ગયા છે. કાશ્મીરીઓમાં આ રીતે ગાયબ થઈ જવાનો અર્થ એક જ હોય છે કે કાં તો તેને મિલટરી પકડી ગઈ અને કાં તો આતંકવાદીઓએ તેમની...

હૃતિક રોશન અભિનિત ‘કોઈ મિલ ગયા’ ફિલ્મના બહુ જ જાણીતા પાત્ર ‘જાદુ’ના ચહેરા પાછળ છુપાયેલા ગુજરાતી કલાકાર છોટુ દાદાનું ૨૮ સપ્ટેમ્બરે હાર્ટ એટેકના કારણે મુંબઈ સ્થિત નિવાસ્થાને અવસાન થયું છે.

બોલિવૂડ હવે હોલિવૂડના માર્ગે છે. હિન્દીની સાથોસાથ ઇંગ્લીશ ભાષામાં બનેલી અને આ ફિલ્મ ‘ફાઇન્ડીંગ ફેની’માં ગોવાના પોકોલિમ નામના એક ગામમાં રહેતા પાંચ લોકોની કહાની છે. 

ભારતમાં સ્વર્ગ સમાન જમ્મુ-કાશ્મીરમાં આવેલા ભયાનક પૂરથી થયેલા વિનાશથી રિતિક રોશન પણ દ્રવી ઉઠ્યો છે. તે એટલો ચિંતાતુર બન્યો છે કે પૂરથી પ્રભાવિત થયેલા લોકોની મદદ તેણે કમર કસી છે. આ પૂર પીડિતોને વિવિધ પ્રકારની મદદ કરવા માટે બોલિવૂડમાંથી ઘણા લોકો...to the free, weekly Gujarat Samachar email newsletter