- 01 Dec 2014
લોકસભાની ગત ચૂંટણી પછી અભિનેતામાંથી સાંસદ બનેલા ભોજપુરી સુપરસ્ટાર મનોજ તિવારીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સકારાત્મક ફિલ્મોમાં કામ કરવાની સલાહ આપી છે.
પોતાના જાદુઈ અવાજથી કરોડો શ્રોતાઓના હૃદય પર રાજ કરનાર પીઢ ગાયિકા આશા તાઈએ હિન્દી અને મરાઠી સહિત અનેક ભાષામાં પોતાના અવાજનો જાદુ પાથર્યો છે, પરંતુ ગુજરાત અને ગુજરાતી ગીત સાથેનો તેમનો નાતો અત્યંત ખાસ અને આત્મીય રહ્યો છે. તેમનું ગુજરાતી કનેક્શન...
લગભગ સાડા આઠ દસકાની કારકિર્દીમાં 20થી વધુ ભાષામાં 12 હજારથી વધુ ગીતો ગાઈને ભારતીય ફિલ્મસંગીતના ચાહકોના દિલોમાં છવાઇ જનારા આશા ભોંસલેનો પાર્થિવ દેહ સોમવારે પંચમહાભૂતમાં ભળી ગયો. બોલિવૂડના 1950-60ના દાયકાના સંગીતમય સુવર્ણયુગથી માંડીને ક્લબ, કેબરે...
લોકસભાની ગત ચૂંટણી પછી અભિનેતામાંથી સાંસદ બનેલા ભોજપુરી સુપરસ્ટાર મનોજ તિવારીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સકારાત્મક ફિલ્મોમાં કામ કરવાની સલાહ આપી છે.
સંજય દત્તે જેલમાં જતાં પૂર્વે પૂરી કરેલી આ છેલ્લી ફિલ્મ એટલે ‘ઉંગલી’. હવે તે જેલમાંથી બહાર આવ્યા પછી જે ફિલ્મ કરશે તેમાં જોવા મળશે. અભય (રણદીપ હૂડા), માયા (કંગના રાણાવત), ગોટી (નીલ ભૂપાલમ્) અને કલીમ (અંગદ બેદી) ચાર મિત્રો છે. અભય ક્રાઇમ-જર્નલિસ્ટ...
કોઇ વ્યક્તિની કારકિર્દી જે તે ક્ષેત્રમાં હરણફાળ ભરી રહી હોય તેને છોડવાનું વિચારી શકે ખરી? કદાચ નહીં. જોકે આ વાત સોનાક્ષીને લાગુ પડતી નથી. અત્યારે સફળતાના આસમાનને આંબતી ‘દબંગ ગર્લ’ સોનાક્ષી સિંહા માટે ફિલ્મો-અભિનય મહત્ત્વનું નથી.

પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કોર્ટે ઇશનિંદાના એક કેસમાં અભિનેત્રી વીણા મલિકને દોષિત ઠરાવીને ૨૬ વર્ષ કેદની સજા ફટકારી છે. કોર્ટે વીણાની સાથે તેના પતિ અને...

દેશવિદેશમાં ‘ભજન સમ્રાટ’ તરીકે જાણીતા અનુપ જલોટાનાં પત્ની મેધા (૫૯)નું સોમવારે અમેરિકામાં હૃદય તથા કિડનીના ટ્રાન્સપ્લાન્ટ પછી લીવર ફેલ થવાથી અવસાન થયું...
ક્રિસમસની રજાઓમાં દુબઈમાં એક વર્લ્ડ ડાન્સ-કોમ્પિટિશનનું આયોજન થયું છે. આ સ્પર્ધામાં ભાગ લેનારી દરેક ટીમનો એક જ ધ્યેય હતો કે કોઈ પણ હિસાબે ફાઇનલમાં પહોંચીને ચેમ્પિયન બનવું. આ તમામ ટીમો વચ્ચે એક ટીમ એવી પણ છે જેને ડાન્સનો D પણ બરાબર નથી આવડતો,...
આ ફિલ્મની સ્ટોરી મા અને દીકરા વચ્ચેની ટસલની છે. મૂળ કાશ્મીરી એવા હૈદર (શાહિદ કપૂર)ને ખબર પડે છે કે તેના પિતા અચાનક જ ગાયબ થઈ ગયા છે. કાશ્મીરીઓમાં આ રીતે ગાયબ થઈ જવાનો અર્થ એક જ હોય છે કે કાં તો તેને મિલટરી પકડી ગઈ અને કાં તો આતંકવાદીઓએ તેમની...
હૃતિક રોશન અભિનિત ‘કોઈ મિલ ગયા’ ફિલ્મના બહુ જ જાણીતા પાત્ર ‘જાદુ’ના ચહેરા પાછળ છુપાયેલા ગુજરાતી કલાકાર છોટુ દાદાનું ૨૮ સપ્ટેમ્બરે હાર્ટ એટેકના કારણે મુંબઈ સ્થિત નિવાસ્થાને અવસાન થયું છે.
મુંબઈમાં રહેતા નરુલા ભાઈઓ અચિન અને સાર્થકે રિયલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’માં રૂ. સાત કરોડ જીતવાની સિદ્ધી મેળવી છે.
બોલિવૂડ હવે હોલિવૂડના માર્ગે છે. હિન્દીની સાથોસાથ ઇંગ્લીશ ભાષામાં બનેલી અને આ ફિલ્મ ‘ફાઇન્ડીંગ ફેની’માં ગોવાના પોકોલિમ નામના એક ગામમાં રહેતા પાંચ લોકોની કહાની છે.