રોહિત શેટ્ટીની ‘સૂર્યવંશી’માં અક્ષયકુમારનો લૂક જારી

Saturday 19th October 2019 07:35 EDT
 
 

રોહિત શેટ્ટીની પોલીસકર્મીઓના જીવન અને કવન ઉપર વધુ એક ફિલ્મ આવી રહી છે. ફિલ્મ ‘સૂર્યવંશી’ ‘સિંઘમ’ અને ‘સિમ્બા’ પછીની આ ત્રીજી ફિલ્મ હશે, તેમાં પોલીસ કેન્દ્રસ્થાને છે. ‘સૂર્યવંશી’માં અક્ષયકુમાર પોલીસબ્રિગેડમાં પોલીસ અધિકારી તરીકેના હીરોના રોલમાં છે. આ ફિલ્મમાં અજય દેવગણ, રણવીર સિંહ અને અક્ષય કુમાર સાથે દેખાવાના છે. દર્શકો ઘણા સમયથી આ ફિલ્મની હિલચાલ વિશે આતુરતાથી રાહ જોતા હતા તેનો અંત આવ્યો છે. તાજેરતરમાં જ અક્ષયને રજૂ કરતું ફિલ્મનું પોસ્ટર જારી કરવામાં આવ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter