સલમાને ‘ટાઈગર જિંદા હૈ’માં ગીત ગાવા ઈનકાર કરતાં લૂલિયા રિસાઈ

Thursday 09th March 2017 07:00 EST
 
 

મુંબઈઃ બોલિવૂડના દબંગ સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર જિંદા હૈ’ બનવાની શરૂઆત થઈ ગઈ છે. આ ફિલ્મમાં સલમાનની કથિત ગર્લફ્રેન્ડ અને ગાયિકા લૂલિયા વંતુરને એક ગીત ગાવાની ઓફર થઈ હતી, પણ સલમાનને એ ગીત માટે લૂલિયાનો અવાજ યોગ્ય લાગ્યો નહીં અને તેણે લૂલિયાને ફિલ્મમાં આ ગીત ગાવા માટે ના કહી. પરિણામે લૂલિયા સલમાનથી ખફા ખફા છે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter