‘સાહો’માં હશે દિલધડક એક્શન સિક્વન્સ

Wednesday 16th August 2017 07:05 EDT
 
 

રૂ. ૧૫૦ કરોડના બજેટની પ્રભાસ અને કેટરિના કૈફને ચમકાવતી ફિલ્મ ‘સાહો’નું શૂટિંગ પ્રભાસ આ મહિના અંતમાં શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે રૂ. ૧૫૦ કરોડના બજેટમાં બની રહેલી આ ફિલ્મનું શૂટિંગ મુંબઈ, અબુધાબી અને રોમાનિયામાં થશે. જાણકારી અનુસાર ફિલ્મ માટે ઈન્ટરનેશનલ સ્ટંટમેનને હાલમાં ઓન બોર્ડ લવાયા છે. આ ફિલ્મમાં અદભુત એક્શન સિકવન્સ જોવા મળશે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter