વૃદ્ધ અભિનેતા દિલીપ કુમાર આઈસોલેશનમાં

અભિનેતા દિલીપ કુમારને કોરોનાના સંક્રમણથી બચાવવા  તેમને સંપૂર્ણ રીતે આઇસોલેશનમાં રખાયા છે. આ બાબતની જાણકારી તેમણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર મૂકી છે. તેમણે લખ્યું છે કે, પત્ની સાયરા તેમનો સંપૂર્ણ ખ્યાલ રાખે છે અને કોરોનાથી રક્ષણ મેળવવા આઈસોલેશનમાં...

અમજદ ખાનના ભાઇ ઇમ્તિયાઝનું નિધન

એક્ટર અમજદ ખાનના ભાઈ ઈમ્તિયાઝ ખાનનું ૭૭ વર્ષની વયે નિધન થયું છે. ‘યાદોં કી બારાત’ અને ‘ધર્માત્મા’ જેવી ફિલ્મમાં યાદગાર અભિયન આપનાર ઈમ્તિયાઝ ખાનને ૧૬મી માર્ચે હાર્ટ એટેક આવી જતાં તેઓ આ દુનિયાને અલવિદા કરી ગયા છે. એક્ટર જયંતના પુત્ર ઈમ્તિયાઝ તેમનાં...

પ્રખ્યાત એક્ટર, ગાયક સ્વ. કિશોર કુમારની બાયોપિક બનાવવા માટે ફિલ્મમેકર અનુરાગ બસુ બે વરસથી મહેનત કરી રહ્યા છે. ફિલ્મ બનાવવાની વાટાઘાટો વર્ષ ૨૦૧૮માં શરૂ...

હોલિવૂડની નિર્માતા કંપની વોર્નર બ્રધર્સ અને ભારતની કંપની અજૂરે એન્ટરેટેઇનમેન્ટ દ્વારા અંગ્રેજી ફિલ્મ ‘ધ ઇન્ટર્ન’ની હિન્દી રિમેક બનાવવાનું તાજેતરમાં સત્તાવાર...

ભૂષણકુમાર, કૃષ્ણ કુમાર, લવ રંજન, અંકુર ગર્ગ નિર્મિત અને મોહિત સૂરી દિગ્દર્શિત ફિલ્મ ‘મલંગ’ સસ્પેન્સ થ્રિલર છે. ‘મલંગ’ રોમાન્સ અને ડ્રામાથી ભરપૂર છે. આદિય...

કેન્સરની જીવલેણ બીમારીની લંડનમાં સારવાર લઈને ભારત પાછા આવેલા કલાકાર ઇરફાન ખાનની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’નું પોસ્ટર તાજેતરમાં રિલીઝ થઈ ગયું છે. ફિલ્મની હિરોઇન...

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બોલર હરભજન સિંહ પોતાની રમતથી તો પ્રખ્યાત છે જ હવે તે સિલ્વર સ્ક્રીન પર પણ દેખાશે. હરભજન સિંહ પંજાબી ફિલ્મ ‘ફ્રેન્ડશિપ’થી અભિનયમાં...

અભિનેત્રી સોનાક્ષી સિંહા દિગ્ગજ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા અને અનિતા ડોંગરે સાથેની વેબ સિરીઝ ‘ઇન્ટર્ન ડાયરીઝ’માં જોવા મળશે. આ વેબસિરીઝ દર્શકોમાં ફેશન...

એક સમયના પ્રખ્યાત ગાયક અને અભિનેતા કિશોર કુમારની એક ફિલ્મ પર સરકારે એ સમયે ૬૦ વર્ષ પહેલાં પ્રતિબંધ મૂક્યો હતો. આ ફિલ્મ પર હોલિવૂડની ફિલ્મની કોપી કરવાનો...

દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંત બેયર ગ્રિલ્સના નવા શો ‘ઈન ટુ ધ વાઈલ્ડ વિથ બેયર ગ્રિલ્સ’થી ટેલિવિઝન ક્ષેત્રે પદાર્પણ કરી રહ્યા છે. આ શો ડિસ્કવરી પર રિલીઝ થશે....

કરણવીર બોહરા ‘કસિનો’ નામની વેબસિરીઝના શૂટિંગ માટે મુંબઈથી નેપાળ જવા નીકળ્યો હતો. કરણવીરને યોગ્ય દસ્તાવેજો ન હોવાથી મુંબઈ તો નહીં, પણ નવી દિલ્હીના ઈન્દિરા...

દીપિકા પદુકોણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દીપિકાએ ‘છપાક’ને બોયકોટ કરનાર લોકોને જવાબ આપ્યો છે. દીપિકાએ જેએનયુ વિરોધ પ્રદર્શનમાં...to the free, weekly Gujarat Samachar email newsletter