ફિલ્મ બાદ હવે મોદીની વેબસિરીઝ પર પણ સ્ટે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પરથી બનેલી એક વેબ સિરીઝને ચૂંટણી પંચે મોટો ઝટકો આપ્યો છે. ચૂંટણી પંચે આ વેબ સિરીઝને રિલીઝ કરનાર કંપની ઈરોઝનાઉને એક નોટિસ મોકલીને વેબ સિરીઝને તાકીદે હટાવવાનું જણાવ્યું છે તો સાથોસાથ તેને પ્રસારિત કરવા સામે મનાઇ...

‘કિંગ ખાન’ને ડોક્ટરેટ સન્માન

લંડનની અગ્રણી યુનિવર્સિટી ઓફ લોએ હિન્દી ફિલ્મઉદ્યોગના ‘કિંગ ખાન’ શાહરુખ ખાનને ડોક્ટરેટની માનદ્ ડિગ્રીથી સન્માનિત કર્યો છે.

પોર્ન સ્ટારથી હિન્દી ફિલ્મોની અભિનેત્રી બનેલી સની લિયોને પોતાની લોકપ્રિયતાને ધ્યાનમાં લઈ અન્ય મોંઘી અભિનેત્રીઓની સાથે પોતાની સરખામણી કરી રહી છે. 

‘હું લગ્ન પહેલાં સેક્સ માણું કે પછી પતિ સિવાયના અન્ય લોકો સાથે સેક્સ માણું, હું ગમે તેવાં વસ્ત્રો પહેરું અને રાત્રે ઘરે ગમે ત્યારે આવું, મારી મરજી’, આવું નિવેદન આપતો દીપિકા પદુકોણનો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ બન્યો છે.to the free, weekly Gujarat Samachar email newsletter