સંગીત બન્યું જોડતી કડીઃ ઐશ્વર્યા મજમુદાર બિઝનેસમેન મુલ્કરાજ સાથે સગાઈ કરશે

વર્ષ ૨૦૦૮માં ‘સ્ટાર વોઇસ ઓફ ઇન્ડિયા-છોટે ઉસ્તાદ’ની વિજેતા ગાયિકા ઐશ્વર્યા મજમુદારનું મન દુબઈ રહેતા બિઝનેસમેન મુલ્કરાજ ગઢવી સાથે જોડાયું છે. બંને ટૂંક સમયમાં સગાઈ કરશે તેવા અહેવાલ છે. ઐશ્વર્યાએ તાજતરમાં પોતે જ સોશિયલ મીડિયા પર તેના ફેન્સને જણાવ્યું...

સમીરા રેડ્ડી પુત્રીની માતા બની

તાજેતરમાં જ પ્રેગનેન્ટ ફિલ્મ અભિનેત્રી સમીરા રેડ્ડીનું અંડરવોટર ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ઘણું વાયરલ થયું હતું. ફ્લોકોસન્ટ ગ્રીન બિકીનામાં માથા સમાણા પાણીમાં નવ મહિનાના ગર્ભ સાથે સગર્ભા સમીરાએ ફોટોશૂટ કરાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે હું...

પોર્ન સ્ટારથી હિન્દી ફિલ્મોની અભિનેત્રી બનેલી સની લિયોને પોતાની લોકપ્રિયતાને ધ્યાનમાં લઈ અન્ય મોંઘી અભિનેત્રીઓની સાથે પોતાની સરખામણી કરી રહી છે. 

‘હું લગ્ન પહેલાં સેક્સ માણું કે પછી પતિ સિવાયના અન્ય લોકો સાથે સેક્સ માણું, હું ગમે તેવાં વસ્ત્રો પહેરું અને રાત્રે ઘરે ગમે ત્યારે આવું, મારી મરજી’, આવું નિવેદન આપતો દીપિકા પદુકોણનો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ બન્યો છે.to the free, weekly Gujarat Samachar email newsletter