ફિલ્મ બાદ હવે મોદીની વેબસિરીઝ પર પણ સ્ટે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પરથી બનેલી એક વેબ સિરીઝને ચૂંટણી પંચે મોટો ઝટકો આપ્યો છે. ચૂંટણી પંચે આ વેબ સિરીઝને રિલીઝ કરનાર કંપની ઈરોઝનાઉને એક નોટિસ મોકલીને વેબ સિરીઝને તાકીદે હટાવવાનું જણાવ્યું છે તો સાથોસાથ તેને પ્રસારિત કરવા સામે મનાઇ...

ભૂલ ગયા મૈં સારી લડાઈઃ વિવેકની દોઢ દાયકાની દુશ્મનાવટ ભૂલી સલમાન સાથે સમાધાનની ઈચ્છા

વર્ષ ૨૦૦૩માં વિવેક ઓબેરોય અને ઐશ્વર્યા રાયની વધતી જતી દોસ્તીના કારણે સલમાન ખાન સાથે વિવેક ઓબેરોયને ભયંકર વિવાદ થયો હતો. આ ઘટનાને ૧૬ વરસ વીતી ગયા છતાં સલમાને વિવેક સાથે દુશ્મની તોડી નથી. જોકે વિવેક ઇચ્છે છે કે સલમાન સમાધાન કરી લે. વિવેક ઓબેરોયે...

દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા નિર્માતા ડી. રામાનાયડુનું લાંબી બીમારી બાદ ગત સપ્તાહે નિધન થયું છે. તેઓ ૭૮ વર્ષના હતા. નાયડુએ ‘રામુડુ-ભિમુડુ’, ‘શ્રીક્રિશ્ના તુલાભારમ’ અને ‘પ્રેમનગર’ જેવી યાદગાર ફિલ્મો બનાવી હતી.



to the free, weekly Gujarat Samachar email newsletter