ફિલ્મ બાદ હવે મોદીની વેબસિરીઝ પર પણ સ્ટે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પરથી બનેલી એક વેબ સિરીઝને ચૂંટણી પંચે મોટો ઝટકો આપ્યો છે. ચૂંટણી પંચે આ વેબ સિરીઝને રિલીઝ કરનાર કંપની ઈરોઝનાઉને એક નોટિસ મોકલીને વેબ સિરીઝને તાકીદે હટાવવાનું જણાવ્યું છે તો સાથોસાથ તેને પ્રસારિત કરવા સામે મનાઇ...

‘કિંગ ખાન’ને ડોક્ટરેટ સન્માન

લંડનની અગ્રણી યુનિવર્સિટી ઓફ લોએ હિન્દી ફિલ્મઉદ્યોગના ‘કિંગ ખાન’ શાહરુખ ખાનને ડોક્ટરેટની માનદ્ ડિગ્રીથી સન્માનિત કર્યો છે.

હરીદ્વારમાં ગત મહિને યોજાયેલા મહામૃત્‍યુંજય એકાદશ રૂદ્ર મહાયજ્ઞમાં મનીષા કોઈરાલા હાજરી હતી. જેમાં તેણે ભગવા રંગની સાડી પહેરી હતી.

અભદ્ર કોમેડી શો એઆઈબી નોકઆઉટમાં ભાગ લેનાર બે અભિનેતા અને એક દિગ્દર્શક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા કોર્ટે આદેશ કર્યો છે. આ કોમેડી શોમાં એકદમ અશ્લીલ શબ્દોના પ્રયોગ કરાયા હતા એને યુ-ટયુબ પર મુકાયા હતા.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ઐતિહાસિક જીતના મુખ્ય સૂત્રધાર અરવિંદ કેજરીવાલના જીવન આધારિત એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે.to the free, weekly Gujarat Samachar email newsletter