મુંબઈમાં રહેતા નરુલા ભાઈઓ અચિન અને સાર્થકે રિયલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’માં રૂ. સાત કરોડ જીતવાની સિદ્ધી મેળવી છે.
રાકેશ શર્માની બાયોપિક માટે હવે વિકી કૌશલનું નામ ચર્ચાઇ રહ્યું છે. શાહરુખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ નિષ્ફળ જતાં શાહરુખે અન્ય એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરવાના કારણે આ ફિલ્મ છોડી દીધી હોવાનું ચર્ચાય છે. ફિલ્મ સર્જક ઇચ્છે છે કે આ ફિલ્મ માટે કોઇ...
લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે બોલિવૂડના સિતારાઓનો રાજકારણમાં ઝંપલાવવાનો માહોલ જામ્યો છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી મૌસમી ચેટર્જી બાદ ઇશા કોપિકર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની હાજરીમાં ઇશા કોપીકરે કેસરિયો...
મુંબઈમાં રહેતા નરુલા ભાઈઓ અચિન અને સાર્થકે રિયલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’માં રૂ. સાત કરોડ જીતવાની સિદ્ધી મેળવી છે.
બોલિવૂડ હવે હોલિવૂડના માર્ગે છે. હિન્દીની સાથોસાથ ઇંગ્લીશ ભાષામાં બનેલી અને આ ફિલ્મ ‘ફાઇન્ડીંગ ફેની’માં ગોવાના પોકોલિમ નામના એક ગામમાં રહેતા પાંચ લોકોની કહાની છે.
ભારતમાં સ્વર્ગ સમાન જમ્મુ-કાશ્મીરમાં આવેલા ભયાનક પૂરથી થયેલા વિનાશથી રિતિક રોશન પણ દ્રવી ઉઠ્યો છે. તે એટલો ચિંતાતુર બન્યો છે કે પૂરથી પ્રભાવિત થયેલા લોકોની મદદ તેણે કમર કસી છે. આ પૂર પીડિતોને વિવિધ પ્રકારની મદદ કરવા માટે બોલિવૂડમાંથી ઘણા લોકો...