સંગીત બન્યું જોડતી કડીઃ ઐશ્વર્યા મજમુદાર બિઝનેસમેન મુલ્કરાજ સાથે સગાઈ કરશે

વર્ષ ૨૦૦૮માં ‘સ્ટાર વોઇસ ઓફ ઇન્ડિયા-છોટે ઉસ્તાદ’ની વિજેતા ગાયિકા ઐશ્વર્યા મજમુદારનું મન દુબઈ રહેતા બિઝનેસમેન મુલ્કરાજ ગઢવી સાથે જોડાયું છે. બંને ટૂંક સમયમાં સગાઈ કરશે તેવા અહેવાલ છે. ઐશ્વર્યાએ તાજતરમાં પોતે જ સોશિયલ મીડિયા પર તેના ફેન્સને જણાવ્યું...

સમીરા રેડ્ડી પુત્રીની માતા બની

તાજેતરમાં જ પ્રેગનેન્ટ ફિલ્મ અભિનેત્રી સમીરા રેડ્ડીનું અંડરવોટર ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ઘણું વાયરલ થયું હતું. ફ્લોકોસન્ટ ગ્રીન બિકીનામાં માથા સમાણા પાણીમાં નવ મહિનાના ગર્ભ સાથે સગર્ભા સમીરાએ ફોટોશૂટ કરાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે હું...

બોલીવૂડમાં અત્યારે છૂટાછેડા લેવાનો જાણે ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં ઋતિક રોશન અને સુઝાન, ફિલ્મ નિર્માતા પ્રિયદર્શન અને તેમની અભિનેત્રી પત્ની લીજીના છૂટાછેડા થયા છે. ઓમ પુરીનો છૂટાછેડાનો કેસ કોર્ટમાં છે. હવે યાદીમાં પૂજા ભટ્ટનું નામ જોડાયું છે....

‘ફોર્બ્સ’ મેગેઝિન દ્નારા થયેલા ટોપ સેલિબ્રિટી લિસ્ટ-૨૦૧૪માં શાહરુખને પાછળ છોડીને સલમાને ટોચનું સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં ગયા વર્ષે શાહરુખ મોખરે હતો, આ વખતે તે ત્રીજા સ્થાને છે. યાદીમાં બીજા સ્થાને અમિતાભ બચ્ચન છે.

ઓસ્કર એવોર્ડ વિજેતા ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’થી ચર્ચામાં આવેલી અભિનેત્રી ફ્રિડા પિન્ટો અને દેવ પટેલના છ વરસના સંબંધોનો અંત આવ્યો હોવાનું કહેવાય છે. 

વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘મકડી’માં બાળ કળાકારનો રાષ્ટ્રીય પુરસ્કાર મેળવી ચૂકેલી શ્વેતા બસુ પ્રસાદને પોલીસે સેક્સ રેકેટમાં પકડતા ચકચાર મચી છે. ૨૩ વર્ષીય શ્વેતાને...

આ ફિલ્મ ઉત્તર-પૂર્વીય રાજ્ય મણીપુરમાં ચોખાની ખેતી કરતા એક ખેડૂતની પુત્રી અને પાંચ વાર વર્લ્ડ એમેચ્યોર બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમ પર આધારિત છે. મેરી કોમે...

મુંબઈ સેન્ટ્રલ રેલવે-સ્ટેશનની સામે આવેલા મરાઠા મંદિર થિયેટરમાં ૧૯ વર્ષથી સતત દર્શાવાતી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ (DDLJ)ને ૧૦૦૦ અઠવાડિયાં પૂરાં થયા બાદ ડિસેમ્બરમાં ઉતારી લેવાશે એવા અહેવાલોને મરાઠા મંદિરના સંચાલકે ખોટા ગણાવ્યા છે. 

પીઢ અભિનેતા દિલીપ કુમારને ન્યુમોનિયાની સારવાર માટે ગત સપ્તાહે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલના ડો. જલિલ પારકરે જણાવ્યું હતું કે કફ અને શરદીથી પીડાતા દિલીપ કુમારને ન્યુમોનિયાની સારવાર માટે એન્ટિબાયોટિક આપવામાં આવી રહી છે....

મુંબઈઃ ટીવી પડદે ઇતિહાસ સર્જનાર મહાભારત સિરિયલના દિગ્દર્શક રવિ ચોપરા (૬૮)નું ગત સપ્તાહે અવસાન થયું હતું. છેલ્લાં કેટલાક વર્ષથી તેઓ ફેફસાના કેન્સરથી પિડાતા હતા. to the free, weekly Gujarat Samachar email newsletter