ભૂખી બાળકીનું દિલ જીતતી જ્હાનવી કપૂર

બોલિવૂડની ચૂલબૂલી સ્વ. અભિનેત્રી શ્રીદેવી અને ફિલ્મમેકર બોની કપૂરની મોટી પુત્રી જ્હાનવી બોલિવૂડમાં ધીરે ધીરે તેના અભિનય થકી તો આગળ વધી જ રહી છે, પણ હાલમાં તે તેના માયાળુ સ્વભાવના કારણે ચર્ચામાં છે. તાજેતરમાં એક ભૂખી બાળકીએ જ્હાનવી પાસે આવીને...

સૈફઅલી ખાને પોતાના પૈસાથી સેફ કરી લીધો પટૌડી મહેલ

અભિનેતા સૈફઅલી ખાને તાજેતરમાં જણાવ્યું છે કે, વારસાગત પટૌડી પેલેસને તેણે પોતાના અભિનયની કમાણીથી ખરીદી લીધો છે. સૈફઅલી ખાનને નવાબના સંબોધનથી નવાજવામાં આવે છે, પણ સૈફઅલી ખાને તાજેતરમાં એ ખુલાસો કર્યો કે, વીસ વર્ષની ઉંમરે તે મુંબઈમાં આવ્યો અને...

દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા નિર્માતા ડી. રામાનાયડુનું લાંબી બીમારી બાદ ગત સપ્તાહે નિધન થયું છે. તેઓ ૭૮ વર્ષના હતા. નાયડુએ ‘રામુડુ-ભિમુડુ’, ‘શ્રીક્રિશ્ના તુલાભારમ’ અને ‘પ્રેમનગર’ જેવી યાદગાર ફિલ્મો બનાવી હતી.

હરીદ્વારમાં ગત મહિને યોજાયેલા મહામૃત્‍યુંજય એકાદશ રૂદ્ર મહાયજ્ઞમાં મનીષા કોઈરાલા હાજરી હતી. જેમાં તેણે ભગવા રંગની સાડી પહેરી હતી.to the free, weekly Gujarat Samachar email newsletter