સુશાંત સિંહને ડેંગ્યુઃ આરામ ફરમાવવાની સલાહ

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતને ડેંગ્યુ થતાં તેણે અબુધાબીની ટૂર કેન્સલ કરીને હમણાં ભારતમાં જ સારવાર લેવાનું નક્કી કર્યું છે. ડોક્ટર્સે તેને આરામ કરવાની સલાહ આપી છે. હાલમાં જ સુશાંત યુરોપ ફરીને મુંબઈ આવ્યો હતો. તેની તબિયત છેલ્લા થોડા સમયથી...

અફઘાન બાદ પાકિસ્તાનને પણ ‘પાણીપત’ સામે વાંધો

સંજય દત્ત અભિનિત ફિલ્મ ‘પાણીપત’ રિલીઝ થાય તે પહેલાં જ વિવાદોમાં ફસાઈ છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે અફઘાનિસ્તાને વાંધો દર્શાવ્યો હતો. હવે, પાકિસ્તાને પણ આ ફિલ્મનો વિરોધ કર્યો છે. વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા પાકિસ્તાનના વિજ્ઞાન...

આ ફિલ્મની કહાની એક મૂંગા વ્યકિતની છે, જે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર બનવા ઈચ્છે છે. તેની પાસે ન તો કોઈ ફિલ્મી સગા સંબંધીઓ છે, ન તો તે સાધન સંપન્ન...

હિન્દી ફિલ્મો માટે ઓસ્કાર કહેવાતો ૬૪મો ફિલ્મફેર એવોર્ડ સમારંભ ૩૧ જાન્યુઆરીએ મુંબઈના યશરાજ સ્ટુડિયોમાં યોજાયો હતો. જેમાં બે ફિલ્મો વચ્ચે રસાકસી ભરેલી સ્પર્ધા જોવા મળી હતી. 

ઓસ્કાર માટે નોમિનેટ થયેલી આમિરખાન અભિનીત ફિલ્મ ‘લગાન’ના દિગ્દર્શક આશુતોષ ગોવારીકરે વધુ એક મોટા બજેટની નવી ફિલ્મ શરૂ કરી છે. ‘લગાન’નું કચ્છમાં ફિલ્માંકન થયું હતું એ જ રીતે આ ફિલ્મ ‘મોહેંજો દડો’નું શૂટીંગ પણ કચ્છમાં કૂનરીયા નજીક શરૂ થયું છે. 

સોશિયલ નેટવર્કિંગ સાઇટ-ટ્વિટર દ્વારા હવે પોતાની સર્વિસમાં નવું ફીચર ઉમેરાયું છે. આ નવી મોબાઇલ વીડિયો કેમેરા સર્વિસમાં ટ્વિટરના યુઝર્સ પોતાનો ત્રીસ સેકન્ડ સુધીનો વીડિયો ઉતારી, તેને એડિટ કરી અને ટ્વિટર પર સીધો જ મુકી શકે છે.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની નજરમાં અમિતાભ બચ્ચન ભલે ભારત રત્ન માટે યોગ્ય હોય પણ પરંતુ મહાનાયક પોતાને તે માટે યોગ્ય નથી સમજતા.to the free, weekly Gujarat Samachar email newsletter