વૃદ્ધ અભિનેતા દિલીપ કુમાર આઈસોલેશનમાં

અભિનેતા દિલીપ કુમારને કોરોનાના સંક્રમણથી બચાવવા  તેમને સંપૂર્ણ રીતે આઇસોલેશનમાં રખાયા છે. આ બાબતની જાણકારી તેમણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર મૂકી છે. તેમણે લખ્યું છે કે, પત્ની સાયરા તેમનો સંપૂર્ણ ખ્યાલ રાખે છે અને કોરોનાથી રક્ષણ મેળવવા આઈસોલેશનમાં...

અમજદ ખાનના ભાઇ ઇમ્તિયાઝનું નિધન

એક્ટર અમજદ ખાનના ભાઈ ઈમ્તિયાઝ ખાનનું ૭૭ વર્ષની વયે નિધન થયું છે. ‘યાદોં કી બારાત’ અને ‘ધર્માત્મા’ જેવી ફિલ્મમાં યાદગાર અભિયન આપનાર ઈમ્તિયાઝ ખાનને ૧૬મી માર્ચે હાર્ટ એટેક આવી જતાં તેઓ આ દુનિયાને અલવિદા કરી ગયા છે. એક્ટર જયંતના પુત્ર ઈમ્તિયાઝ તેમનાં...

માયાવી નગરી મુંબઇમાં તાજેતરમાં ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટ્વેન્ટી૨૦ રમાઇ તેની પૂર્વસંધ્યાએ ઉર્વશી રાઉતેલા અને ક્રિકેટર ઋષભ પંત ડિનર ડેટ પર જોવા મળ્યા હતા. આ બન્ને જણા જૂહુની એક હોટેલમાં રાતના ૧૧ વાગ્યે દેખાયા હતા.

ફિલ્મ મર્દાની-૨ એક્શન થ્રિલર ફિલમ છે. ફિલ્મમાં રાની મુખર્જી મુખ્ય ભુમિકા છે. ફિલ્મ મર્દાની-૨ ૨૦૧૪માં રિલીઝ થયેલી ‘મર્દાની’ની સિક્વલ છે. ફિલ્મમાં રાની મુખર્જી...

ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારે ૧૧ ડિસેમ્બરે ૯૭મો જન્મદિવસ ઊજવ્યો. આ પ્રસંગે બોલીવૂડમાંથી તેમના પર શુભેચ્છઓનો વરસાદ થયો હતો. આ દિવસે તેમના...

ફિલ્મ અભિનેતા અરબાઝ ખાને ગર્લફ્રેન્ડ જોર્જિયા એડ્રિયાની સાથેના સંબંધને આખરે ખુલ્લેઆમ સ્વીકાર્યો છે. એટલું જ નહીં, અરબાઝે લગ્ન અંગે પણ ખુલાસો કર્યો છે....

જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી અંગે સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરવા મામલે રાજસ્થાન પોલીસે બોલિવૂડ અભિનેત્રી પાયલ રોહતગીની અમદાવાદમાંથી ધરપકડ કરી છે. સોમવારે...

અભિનેત્રી પરિણીતી ચોપરા બેડમિન્ટન ચેમ્પિયન સાઇના નેહવાલના જીવન પરથી બની રહેલી ફિલ્મમાં અભિનય કરી રહી છે. આ ભૂમિકાની તૈયારી માટે પરિણીતી થોડા દિવસ અગાઉ...

મુંબઈ: વર્ષ ૨૦૨૦ની સાલમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્ન કરે તેવી વાત આવી છે. મોટાભાગે તેઓ આવતા શિયાળામાં લગ્ન કરવાની ગણતરી છે. આ દરમિયાન, બંને જણા હાથમાં...

બોલિવૂડના પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ સુભાષ વગલનું તાજેતરમાં કેન્સરના કારણે  નિધન થયું હતું. તેમની અંતિમ યાત્રામાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી સેલિબ્રિટી...

મુંબઈ: પ્રિયંકા ચોપરાની વર્ષ ૨૦૧૯માં ‘ધ સ્કાય ઇઝ પિંક’ રિલીઝ થઇ હતી. જોકે બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ખાસ કલેકશન કર્યું નહોતું છતાં પ્રિયંકાનો ૨૦૧૯માં એક નવો...

સાઉથના જાણીતા ડાયરેક્ટર પ્રિયદર્શન ફાઈનલી બોલિવૂડમાં કમબેક માટે તૈયાર છે. તેઓ કોમેડી ફિલ્મ ‘હંગામા’નો બીજો પાર્ટ લાવી રહ્યા છે. ‘હંગામા-૨’માં હીરો તરીકે...to the free, weekly Gujarat Samachar email newsletter