માધુરી દીક્ષિતે જન્મદિને પોતાના ગાયેલા ગીત ‘કેન્ડલ’ની ઝલક શેર કરી

ધકધક ગર્લ માધુરી દીક્ષિતનો ૧૫મીમેએ ૫૩મો જન્મદિવસ હતો. માધુરીએ પરિવાર સાથે તેનો જન્મદિવસ મનાવ્યો હતો. માધુરીએ જન્મદિને તેના ચાહકોને રિટર્ન ગિફ્ટ આપવાનું નક્કી કર્યું હતું. માધુરીએ હવે ગાયન પણ શરૂ કર્યું છે. તેણે તેના ગાયેલા પ્રથમ ગીતની ઝલક જન્મદિને...

૫૧ વર્ષીય ભાગ્યશ્રી ફિલ્મ ક્ષેત્રે કમબેક કરશે

‘મૈને પ્યાર કિયા’માં સલમાન ખાન સાથે જોડી જમાવનારી હિરોઈન ભાગ્યશ્રીએ તાજેતરમાં ઘોષણા કરી છે કે, તે રૂપેરી પડદે કમબેક કરી રહી છે. જોકે તેના ફિલ્મના નામની હજી કોઇ ઘોષણા થઇ નથી. જોકે તે જાણકારી આપવામાં આવી છે કે તે અભિનેતા પ્રભાસ સાથે કામ કરતી જોવા...

બોલિવૂડ હવે હોલિવૂડના માર્ગે છે. હિન્દીની સાથોસાથ ઇંગ્લીશ ભાષામાં બનેલી અને આ ફિલ્મ ‘ફાઇન્ડીંગ ફેની’માં ગોવાના પોકોલિમ નામના એક ગામમાં રહેતા પાંચ લોકોની કહાની છે. 

ભારતમાં સ્વર્ગ સમાન જમ્મુ-કાશ્મીરમાં આવેલા ભયાનક પૂરથી થયેલા વિનાશથી રિતિક રોશન પણ દ્રવી ઉઠ્યો છે. તે એટલો ચિંતાતુર બન્યો છે કે પૂરથી પ્રભાવિત થયેલા લોકોની મદદ તેણે કમર કસી છે. આ પૂર પીડિતોને વિવિધ પ્રકારની મદદ કરવા માટે બોલિવૂડમાંથી ઘણા લોકો...to the free, weekly Gujarat Samachar email newsletter