વૃદ્ધ અભિનેતા દિલીપ કુમાર આઈસોલેશનમાં

અભિનેતા દિલીપ કુમારને કોરોનાના સંક્રમણથી બચાવવા  તેમને સંપૂર્ણ રીતે આઇસોલેશનમાં રખાયા છે. આ બાબતની જાણકારી તેમણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર મૂકી છે. તેમણે લખ્યું છે કે, પત્ની સાયરા તેમનો સંપૂર્ણ ખ્યાલ રાખે છે અને કોરોનાથી રક્ષણ મેળવવા આઈસોલેશનમાં...

અમજદ ખાનના ભાઇ ઇમ્તિયાઝનું નિધન

એક્ટર અમજદ ખાનના ભાઈ ઈમ્તિયાઝ ખાનનું ૭૭ વર્ષની વયે નિધન થયું છે. ‘યાદોં કી બારાત’ અને ‘ધર્માત્મા’ જેવી ફિલ્મમાં યાદગાર અભિયન આપનાર ઈમ્તિયાઝ ખાનને ૧૬મી માર્ચે હાર્ટ એટેક આવી જતાં તેઓ આ દુનિયાને અલવિદા કરી ગયા છે. એક્ટર જયંતના પુત્ર ઈમ્તિયાઝ તેમનાં...

ગુજરાતી ભાષાની પ્રથમ સ્પોર્ટ્સ ફિલ્મ ‘ગુજરાત ૧૧’ સિનેમાગૃહોમાં આવી ચૂકી છે. સલમાન ખાનની ફિલ્મ ‘જય હો’માં કો-સ્ટાર રહેલી અભિનેત્રી ડેઈઝી શાહ ‘ગુજરાત ૧૧’માં...

બોલિવૂડમાં પાછલા કેટલાક સમયથી ચર્ચા ચાલે છે કે કેટરિના કૈફ અને વિકી કૌશલ  ડેટિંગ કરે છે. આ બંને કલાકારનાં અગાઉ બ્રેક અપ થયાં છે. કેટરિના કૈફ રણબીર કપૂરથી...

અગાઉ આમિર ખાનની ‘દંગલ’ ફિલ્મ ચીનમાં રિલીઝ થઈ હતી અને તેણે સારી એવી કમાણી કરી હતી. હવે આયુષ્માન ખુરાના સ્ટારર ‘ડ્રીમગર્લ’ પાંચમી ડિસેમ્બરે હોંગકોંગમાં રિલીઝ...

એક્શન સ્ટાર અક્ષયકુમારે તાજેતરમાં તેની નવી ફિલ્મ ‘બેલબોટમ’નું વિન્ટેજ પોસ્ટર શેર કર્યું છે. કન્નડ ભાષામાં આ જ નામે એક ફિલ્મ બની હતી અને તેની રિમેકના રાઇટ્સ...

બોલિવૂડના મહાનાયક ૭૭ વર્ષીય અમિતાભ બચ્ચનનું આ વયે પણ કામનું શિડ્યુલ વ્યસ્ત રહે છે. અમિતાભ બચ્ચને પોતે પણ કહ્યું છે કે, તબીબો હવે તમને વધારે કામ ન કરવા...

ગોવામાં ૫૦મા ઇન્ટરનેશલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદઘાટનમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને રજનીકાંતે એકબીજાના પ્રેરણારૂપ ગણાવ્યા હતા. અમિતાભે રજનીકાંતને ‘આઇકોન ઓફ ધ યર’ એવોર્ડ આપ્યો હતો. 

અનીસ બઝમી ડિરેક્ટેડ અને જ્હોન અબ્રાહમ, અનિલ કપૂર, પુલકિત સમ્રાટ, અરશદ વારસી, ઉર્વશી રાઉતેલા, કૃતિ ખરબંદા, ઇલિયાના ડિક્રૂઝ જેવી લાંબી સ્ટાર કાસ્ટ ધરાવતી...

ઈન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ટોચના પ્રોડક્શન હાઉસ ‘યશરાજ ફિલ્મ્સ’ સામે તાજેતરમાં રૂ. ૧૦૦ કરોડ પડાવવાનો આરોપ લાગ્યો છે. મુંબઈ પોલીસની આર્થિક ગુનાખોરીની તપાસ...

મુંબઈ: સોના મહાપાત્રા, નેહા ભસીન સહિતની ગાયિકાઓએ મીટુ ઝુંબેશ અંતર્ગત સંગીતકાર અનુ મલિક પર છેડતી અને યૌન શોષણના આરોપ મૂક્યા છતાં અનુ મલિક ‘ઈન્ડિયન આઈડલ’ની...

મુંબઈ: રિશી કપૂર ન્યૂ યોર્કમાં સારવાર બાદ હવે સાજા થઈ ગયા છે. એક તરફ રિશી કપૂર અને નીતુના દીકરા રણબીર કપૂરની આલિયા ભટ્ટ સાથે લગ્નની તૈયારીની વાતો ચાલી...to the free, weekly Gujarat Samachar email newsletter