મેન વર્સિસ વાઇલ્ડમાં મોદી છવાયાઃ સૌથી વધુ જોવાયો શો

બેયર ગ્રિલ્સ સાથે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ જિમ કોર્બેટ પાર્કમાં એડવેન્ચર કરતા જોવા મળ્યા હતા. આ શો બારમી ઓગસ્ટે ડિસ્કવરી ચેનલ પર પ્રસારિત થયો હતો. ‘મેન વર્સિસ વાઇલ્ડ’ દેશમાં જ નહીં પણ વિદેશોના ટીવી પર પણ સ્પેશિયલ એપિસોડ તરીકે...

ફોર્બ્સની હાઇએસ્ટ પેડ એક્ટર્સની યાદીમાં અક્ષયકુમાર ચોથા સ્થાને

જગવિખ્યાત મેગેઝિન ફોર્બ્સે દર વર્ષની જેમ આ વર્ષે સૌથી વધુ મહેનતાણું મેળવાનારા એકટર્સની યાદી તૈયાર કરી છે. આ યાદીમાં હોલિવૂડના પ્રખ્યાત એક્ટર ડ્વેન જોન્સન પ્રથમ સ્થાને બિરાજમાન છે. આ યાદીમાં બોલિવૂડના એક્ટર અક્ષયકુમાર ચોથા સ્થાને રહીને ટોપ-૫માં...

પાકિસ્તાન સરકારે પેશાવરમાં આવેલી કપૂર ખાનદાનના પૂર્વજોની હવેલીને મ્યુઝિયમમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે. પેશાવરના કિસ્સા ખ્વાની બાઝારમાં આવેલી આ હવેલીને મ્યુઝિયમમાં ફેરવવા કપૂર પરિવારના વંશજ રિશી કપૂરે પાકિસ્તાન સરકારને વિનંતી કરી હતી, જેના પગલે...

બોલિવૂડની ‘મસ્તાની’ દીપિકા પાદુકોણ લગ્નના બંધને બંધાઈને હવે ‘બાજીરાવ’ રણવીર સિંહની થઈ ગઈ છે. દીપ-વીર ઈટલીના લેક કોમોમાં વિલા દે બલબિયાનેલો ખાતે સ્વજનોની...

યશરાજ ફિલ્મ્સની રૂ. ૩૦૦ કરોડના ખર્ચે બનેલી ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાં’ આઠમી નવેમ્બરે સિનેમાગૃહોમાં આવી ચૂકી છે. દિવાળીના તહેવારે રજૂ થયેલી આ ફિલ્મમાં અમિતાભ...

બોલિવૂડના કલાકારો અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પદુકોણ ઈટાલીના લેક કોમોમાં ૧૪મી નવેમ્બરે લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં હતાં. લગ્ન પ્રસંગે બંનેનાં પરિવારજનો...

શિલ્પા શેટ્ટીએ પાંચમી નવેમ્બરે સાંજે મુંબઈમાં ભવ્ય ફંક્શનનું આયોજન કર્યું હતું. આ ફંક્શનમાં પરિવાર, સલમાન ખાન, અરબાઝ ખાન, આયુષ શર્મા, તેની પત્ની અર્પિતા...

બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના ચેરમેનપદેથી રાજીનામું આપ્યું છે. આમ કરવાનું કારણ અભિનેતાએ પોતાના વ્યસ્ત શેડયુલને...

બોલિવૂડમાં જાતીય શોષણ અને જાતીય સતામણીના કારણોસર બોલિવૂડને અલવિદા કહીને અમેરિકામાં વસનારી તનુશ્રી દત્તાએ ભારતમાં મીટુ અભિયાન અંતર્ગત નાના પાટેકરે ૨૦૦૮માં...

શાહરુખ ખાને કારકિર્દીમાં એકથી એક બહેતર ફિલ્મો આપી છે. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘કુછ કુછ હોતા હૈ’ અને ‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મોએ ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ...

‘વકત’, ‘હમરાઝ’, ‘નિકાહ’, ‘મઝદૂર’, ‘બાગબાન’ જેવી યાદગાર હિન્દી ફિલ્મોની ભેટ આપનાર બી. આર. ફિલ્મ્સના મુંબઈના ખાર પશ્ચિમ સ્થિત બે બંગલા વેચવાની જાહેરાત કરાઈ છે. બી. આર. ફિલ્મ્સે વાયાકોમ-૧૮ નેટવર્કને રૂ. ૨૦ કરોડ ચૂકવવાના બાકી છે. અવ્વલ દરજ્જાના...

બોલિવૂડમાંથી હોલિવૂડમાં પદાર્પણ કરનારી અને અમેરિકન સિંગર નિક જોનાસ સાથે તાજેતરમાં જ સગાઈના બંધને બંધાનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરાના ભાવિ સસરા પોલ જોનાસ...



to the free, weekly Gujarat Samachar email newsletter