કિવિ સ્પિનર એજાઝ પટેલ ‘પરફેક્ટ 10’ જર્સીની હરાજી કરશે

Saturday 14th May 2022 07:18 EDT
 
 

ન્યૂઝીલેન્ડના સ્પિનર એજાઝ પટેલે 2021માં ભારત પ્રવાસ વેળા વાનખેડે સ્ટેડિયમાં રમાયેલી ટેસ્ટ મેચમાં એક જ દાવમાં ઝડપેલી પરફેક્ટ 10 વિકેટ સમયે પહેરેલી ટી શર્ટની હરાજી કરશે. આ હરાજીથી મળનારા નાણાં ન્યૂઝિલેન્ડની નેશનલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં સ્ટારશિપ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટને દાનમાં આપશે. આ ટી-શર્ટ ઉપર ભારતના તમામ ખેલાડીઓના ઓટોગ્રાફ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter