૪૫ મિનિટની ખરાબ રમતથી હાર્યાઃ ભારતનું વિરાટ સ્વપ્ન રોળાયું

ભારતનું વધુ એક વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીતવાનું સપનું રોળાયું છે. ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીના શબ્દોમાં કહીએ તો માત્ર ૪૫ મિનિટની ખરાબ રમત ટીમને પરાજયના પંથે દોરી ગઇ હતી. હવે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ અને તેની વિવિધ કમિટીઓ હારના કારણોનું...

ભારતના પરાજયથી સટ્ટાબજારમાં પંટરોએ રૂ. ૧ અબજથી વધુ ગુમાવ્યા

વર્લ્ડ કપ જીતવા માટે હોટ ફેવરિટ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામેની સેમિ-ફાઈનલમાં હારી જતાં ક્રિકેટ ચાહકોએ તો ભારે આઘાત અનુભવ્યો હતો જ, સાથે સાથે સટ્ટાબજારમાં પણ મોટી ઉથલપાથલ થઈ હતી. ભારતની હારથી દિલ્હીના પંટરોએ રૂપિયા ૧ અબજથી વધુ ગુમાવ્યા હતા. વરસાદના...

બર્મિંગહામઃ છેક આખરી ઓવર સુધી રસાકસીભરી બની રહેલી એકમાત્ર ટ્વેન્ટી૨૦માં ઇંગ્લેન્ડે ભારતને ત્રણ રને હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ઇંગ્લેન્ડે કેપ્ટનના મોર્ગનના આક્રમક ૭૧ રન સાથે સાત વિકેટે ૧૮૦ રનનો સંગીન જુમલો નોંધાવ્યો હતો. ભારત...

જોહાનિસબર્ગઃ વિશ્વના સૌથી વયોવૃદ્ધ ક્રિકેટર સાઉથ આફ્રિકાના ઝડપી બોલર નોર્મન ગોર્ડનનું લાંબી બીમારી બાદ ૧૦૩ વર્ષની વયે નિધન થયું છે. ગોર્ડને પોતાના નિવાસસ્થાને...

ઈચિયોનઃ એશિયન ગેમ્સની એથ્લેટિક્સ હરિફાઈમાં ત્રીજા દિવસે ભારતના ગોલ્ડ મેડલની અછત પૂરી કરતાં સીમા પૂનિયાએ ડિસ્કસ થ્રોમાં શાનદાર પ્રદર્શન કરીને દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. જ્યારે ટેનિસમાં સાનિયા મિર્ઝા અને સાકેતની જોડીએ મિક્સ ડબલ્સમાં ફાઇનલ જીતીને...

• સેહવાગના સ્થાને રોહિત: વિરેન્દ્ર સેહવાગનું સ્થાન કોણ લેશે. સ્વાભાવિક છે જવાબ આવે રોહિત શર્મા. રોહિતે સેહવાગની જેમ જ સ્ફોટક બેટિંગ કરવાની ક્ષમતા સાબિત...

શાંઘાઈ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં સ્વિત્ઝર્લેન્ડના રોજર ફેડરરે ફ્રાન્સના જાઇલ્સ સાઇમનને ૭-૬, ૭-૬થી પરાજય હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. 

ન્યૂ યોર્કઃ વિશ્વમાં સૌથી વધુ બ્રાન્ડ વેલ્યૂ ધરાવતા ખેલાડીઓની યાદીમાં ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક માત્ર ભારતીય ખેલાડી છે. અમેરિકન બાસ્કેટ બોલ ખેલાડી લિબ્રોન જેમ્સ આ યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત ટોપ-ફાઇવમાં ગોલ્ફ ખેલાડી...

હૈદરાબાદઃ ઓપનર શિખર ધવનના શાનદાર ૯૧ રન અને વિરાટ કોહલીની કેપ્ટન્સ ઇનિંગના સહારે ભારતે શ્રીલંકાને ત્રીજી વન-ડેમાં છ વિકેટે હરાવીને પાંચ વન-ડે મેચની સિરીઝમાં ૩-૦ની અજેય લીડ મેળવીને સિરીઝ કબ્જે કરી છે.

આઇપીએલના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ કહ્યું હતું કે કે, સ્પોટ ફિક્સિંગમાં સામેલ તમામને સજા થવી જોઇએ. જો ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સના માલિક સટ્ટો રમવામાં સામેલ હોય તો બંને ટીમોને સસ્પેન્ડ કરી દેવી જોઇએ.

નવી દિલ્હીઃ આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રીનિવાસનની ટીકા કરતાં કહ્યું છે કે ભારતમાં ક્રિકેટને ધર્મની જેમ માનવામાં આવે છે, પરંતુ ભારતીય ક્રિકેટ...

નવી દિલ્હીઃ યુવાન ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલિપ હ્યુજીસ અને પછી ઈઝરાયલી ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન તથા આંતરરાષ્ટ્રીય અમ્પાયર હિલેલ ઓસ્કરનું બોલ વાગવાથી મૃત્યુ નીપજવાની બે ઘટનાએ ક્રિકેટજગતમાં હલચલ મચાવી દીધી છે. આ બન્ને ઘટનાએ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ...to the free, weekly Gujarat Samachar email newsletter