ન્યૂ યોર્કઃ વિશ્વમાં સૌથી વધુ બ્રાન્ડ વેલ્યૂ ધરાવતા ખેલાડીઓની યાદીમાં ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક માત્ર ભારતીય ખેલાડી છે. અમેરિકન બાસ્કેટ બોલ ખેલાડી લિબ્રોન જેમ્સ આ યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત ટોપ-ફાઇવમાં ગોલ્ફ ખેલાડી...
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની રવિવારે મુંબઈમાં મળેલી વાર્ષિક સાધારણ સભામાં અધિકારીઓના કાર્યકાળ અંગેના નિયમમાં ફેરફાર કરાયો હતો. જેના પગલે ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર અને ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહનું કદ વધી ગયું છે. તેઓ હવે...
ટેસ્ટ ક્રિકેટના ૧૪૨ વર્ષના ઇતિહાસમાં ભારતીય ટીમે અનોખો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. સતત ચોથી ટેસ્ટ મેચ એક ઇનિંગ અને રનોના અંતરથી જીતનાર ભારતીય ટીમ દુનિયાની પહેલી ટીમ બની છે. કોલકતામાં રવિવારે રમાયેલી ડે-નાઇટ ટેસ્ટમાં ભારતીય ટીમે મહેમાન ટીમ બાંગ્લાદેશને...
ન્યૂ યોર્કઃ વિશ્વમાં સૌથી વધુ બ્રાન્ડ વેલ્યૂ ધરાવતા ખેલાડીઓની યાદીમાં ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક માત્ર ભારતીય ખેલાડી છે. અમેરિકન બાસ્કેટ બોલ ખેલાડી લિબ્રોન જેમ્સ આ યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત ટોપ-ફાઇવમાં ગોલ્ફ ખેલાડી...
હૈદરાબાદઃ ઓપનર શિખર ધવનના શાનદાર ૯૧ રન અને વિરાટ કોહલીની કેપ્ટન્સ ઇનિંગના સહારે ભારતે શ્રીલંકાને ત્રીજી વન-ડેમાં છ વિકેટે હરાવીને પાંચ વન-ડે મેચની સિરીઝમાં ૩-૦ની અજેય લીડ મેળવીને સિરીઝ કબ્જે કરી છે.
આઇપીએલના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ કહ્યું હતું કે કે, સ્પોટ ફિક્સિંગમાં સામેલ તમામને સજા થવી જોઇએ. જો ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સના માલિક સટ્ટો રમવામાં સામેલ હોય તો બંને ટીમોને સસ્પેન્ડ કરી દેવી જોઇએ.
નવી દિલ્હીઃ આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રીનિવાસનની ટીકા કરતાં કહ્યું છે કે ભારતમાં ક્રિકેટને ધર્મની જેમ માનવામાં આવે છે, પરંતુ ભારતીય ક્રિકેટ...
નવી દિલ્હીઃ યુવાન ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલિપ હ્યુજીસ અને પછી ઈઝરાયલી ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન તથા આંતરરાષ્ટ્રીય અમ્પાયર હિલેલ ઓસ્કરનું બોલ વાગવાથી મૃત્યુ નીપજવાની બે ઘટનાએ ક્રિકેટજગતમાં હલચલ મચાવી દીધી છે. આ બન્ને ઘટનાએ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ...
લંડનઃ યુવા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલિપ હ્યુજીસનું બાઉન્સર વાગવાથી મૃત્યુ નીપજતા ક્રિકેટજગતમાં હેલ્મેટની મજબૂતાઇ અને તેની ઉપયોગિતા વિશે જાતભાતની ચર્ચાનો દોર શરૂ થયો છે. એક અહેવાલ એવા છે કે નબળી ગુણવત્તા વાળી હેલ્મેટ હ્યુજીસના માથાનું બાઉન્સરથી...
સિડનીઃ બેટ્સમેન ફિલિપ હ્યુજીસનો જીવ જે બાઉન્સરથી ગયો છે તે ફેંકનાર ઝડપી બોલર સીન એબોટ આઘાતમાં સરી પડ્યો છે. હ્યુજીસના નિધનથી શોકમાં ગરકાવ થઇ ગયેલા એબોટને માનસિક સારવાર આપવામાં આવી રહી છે. જોકે પૂરા ક્રિકેટ જગતે એબોટને પણ સાંત્વન અને સમર્થન આપ્યું...
સિડનીઃ એક લિગ ક્રિકેટ મેચ દરમિયાન માથામાં બાઉન્સર વાગતાં કોમામાં સરી પડેલો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલિપ હ્યુજીસ આખરે મોત સામેનો જંગ હારી ગયો છે. બે દિવસ કોમામાં રહ્યા બાદ ૨૭ નવેમ્બરે સવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. હ્યુજીસનો ૩૦ નવેમ્બરે તો ૨૬મો...
કોલંબોઃ જયવર્દને (અણનમ ૭૭) અને સંગાકારા (અણનમ ૬૭)ના ૧૫મી વખત શતકીય ભાગીદારી સાથે અણનમ ૧૪૯ રનના પ્રદાનથી શ્રીલંકાએ ઈંગ્લેન્ડ સામેની બીજી વન ડેમાં આસાનીથી વિજય મેળવ્યો હતો.
મકાઉઃ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બે વખત બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતની બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધૂએ મકાઉ ઓપન ગ્રાં-પ્રિની વિમેન્સ ફાઇનલમાં કોરિયાની કિમ હ્યો મીનને હરાવીને ગોલ્ડ ટાઇટલ જીત્યું છે. ૧.૨૦ લાખ ડોલરની પ્રાઇઝ મની ધરાવતી ફાઇનલ મેચ રવિવારે...