‘મિસ્ટર ૩૬૦ ડિગ્રી’ એબી ડિવિલિયર્સની ટી૨૦માંથી પણ નિવૃત્તિ

શ્રેષ્ઠ શારીરિક ચુસ્તી-સ્ફૂર્તિ અને ઉમદા ફિલ્ડીંગ બદલ ‘મિસ્ટર ૩૬૦ ડિગ્રી’ના ઉપમાનથી જાણીતા એબી ડિવિલિયર્સે ટી૨૦ ક્રિકેટને પણ અલવિદા કહ્યું છે. ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લઈ ચૂકેલા એબી ડિવિલિયર્સે ટ્વેન્ટી૨૦ લીગ્સમાં રમવાનું ચાલુ રાખ્યું હતું. 

ખેલાડીઓ મશીન નથી, વર્કલોડ મેનેજમેન્ટ જરૂરી છેઃ કોચ દ્રવિડ

ભારતીય ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટ ચેતેશ્વર પૂજારા ઈંગ્લિશ કાઉન્ટીમાં યોર્કશાયર તરફથી રમતો હતો, ત્યારે તેના સાથી ફાસ્ટ બોલર જેક બ્રુક્સે ભારતીય બેટ્સમેનનું હુલામણું નામ ‘સ્ટીવ’ પાડ્યું હતું. હવે જ્યારે ઈંગ્લેન્ડની કાઉન્ટીમાં એશિયન ખેલાડીઓ સાથે ભેદભાવના...

હૈદરાબાદઃ ઓપનર શિખર ધવનના શાનદાર ૯૧ રન અને વિરાટ કોહલીની કેપ્ટન્સ ઇનિંગના સહારે ભારતે શ્રીલંકાને ત્રીજી વન-ડેમાં છ વિકેટે હરાવીને પાંચ વન-ડે મેચની સિરીઝમાં ૩-૦ની અજેય લીડ મેળવીને સિરીઝ કબ્જે કરી છે.

આઇપીએલના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ કહ્યું હતું કે કે, સ્પોટ ફિક્સિંગમાં સામેલ તમામને સજા થવી જોઇએ. જો ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સના માલિક સટ્ટો રમવામાં સામેલ હોય તો બંને ટીમોને સસ્પેન્ડ કરી દેવી જોઇએ.

નવી દિલ્હીઃ આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રીનિવાસનની ટીકા કરતાં કહ્યું છે કે ભારતમાં ક્રિકેટને ધર્મની જેમ માનવામાં આવે છે, પરંતુ ભારતીય ક્રિકેટ...

નવી દિલ્હીઃ યુવાન ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલિપ હ્યુજીસ અને પછી ઈઝરાયલી ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન તથા આંતરરાષ્ટ્રીય અમ્પાયર હિલેલ ઓસ્કરનું બોલ વાગવાથી મૃત્યુ નીપજવાની બે ઘટનાએ ક્રિકેટજગતમાં હલચલ મચાવી દીધી છે. આ બન્ને ઘટનાએ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ...

લંડનઃ યુવા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલિપ હ્યુજીસનું બાઉન્સર વાગવાથી મૃત્યુ નીપજતા ક્રિકેટજગતમાં હેલ્મેટની મજબૂતાઇ અને તેની ઉપયોગિતા વિશે જાતભાતની ચર્ચાનો દોર શરૂ થયો છે. એક અહેવાલ એવા છે કે નબળી ગુણવત્તા વાળી હેલ્મેટ હ્યુજીસના માથાનું બાઉન્સરથી...

સિડનીઃ બેટ્સમેન ફિલિપ હ્યુજીસનો જીવ જે બાઉન્સરથી ગયો છે તે ફેંકનાર ઝડપી બોલર સીન એબોટ આઘાતમાં સરી પડ્યો છે. હ્યુજીસના નિધનથી શોકમાં ગરકાવ થઇ ગયેલા એબોટને માનસિક સારવાર આપવામાં આવી રહી છે. જોકે પૂરા ક્રિકેટ જગતે એબોટને પણ સાંત્વન અને સમર્થન આપ્યું...

સિડનીઃ એક લિગ ક્રિકેટ મેચ દરમિયાન માથામાં બાઉન્સર વાગતાં કોમામાં સરી પડેલો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલિપ હ્યુજીસ આખરે મોત સામેનો જંગ હારી ગયો છે. બે દિવસ કોમામાં રહ્યા બાદ ૨૭ નવેમ્બરે સવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. હ્યુજીસનો ૩૦ નવેમ્બરે તો ૨૬મો...

કોલંબોઃ જયવર્દને (અણનમ ૭૭) અને સંગાકારા (અણનમ ૬૭)ના ૧૫મી વખત શતકીય ભાગીદારી સાથે અણનમ ૧૪૯ રનના પ્રદાનથી શ્રીલંકાએ ઈંગ્લેન્ડ સામેની બીજી વન ડેમાં આસાનીથી વિજય મેળવ્યો હતો.

મકાઉઃ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બે વખત બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતની બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધૂએ મકાઉ ઓપન ગ્રાં-પ્રિની વિમેન્સ ફાઇનલમાં કોરિયાની કિમ હ્યો મીનને હરાવીને ગોલ્ડ ટાઇટલ જીત્યું છે. ૧.૨૦ લાખ ડોલરની પ્રાઇઝ મની ધરાવતી ફાઇનલ મેચ રવિવારે...

સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ નવ ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થશે. અગાઉ પહેલી ટેસ્ટ બ્રિસબેનમાં ચોથી ડિસેમ્બરથી રમાવાની હતી, જે મુલતવી રખાઈ હતી અને સ્થળ પણ બદલી નંખાયું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ બાબતને સમર્થન આપતાં...



to the free, weekly Gujarat Samachar email newsletter