જિંદગી જીવવાના જુસ્સાનું પ્રતીક

જમ્મુ-કાશ્મીરની 15 વર્ષીય તીરંદાજ શીતલ દેવીના એક પણ હાથ નથી, પરંતુ હાથના અભાવે તેની જિંદગી અટકી નથી પડી. શીતલે કહે છે કે ‘ભગવાને મને બમણો આત્મવિશ્વાસ અને મહેનત કરવાની તાકાત આપી છે. આ દમ પર પેરાલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતવો છે.’

સ્મૃતિ મંધાનાઃ ભારતીય મહિલા ક્રિકેટનો ચમકતો સિતારો

ક્રિકેટજગતની સૌથી સફળ આઇપીએલ (ઇંડિયન પ્રીમિયર લીગ)ની શાનદાર સફળતાના પગલે હવે ચોથી માર્ચથી વિમેન આઇપીએલનો પ્રારંભ થઇ રહ્યો છે. કુલ પાંચ ટીમ - ગુજરાત જાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિમેન, દિલ્હી કેપિટલ વિમેન, યુપી વોરિયર્સ અને મુંબઇ ઇંડિયન...

નવી દિલ્હીઃ આઇપીએલ ફિક્સિંગ અંગેના મુદ્ગલ રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં વિવાદોથી ઘેરાયેલા એન. શ્રીનિવાસને જણાવ્યું હતું કે, તેમણે ચેન્નઇની ફ્રેન્ચાઇઝી ખરીદતા પહેલા તે સમયના ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ...

નવી દિલ્હી, તા. ૨૭ઃ ભારતની સર્વોચ્ચ અદાલતે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના વડા એન. શ્રીનિવાસન્ અને ચેન્નઈ સુપર કિંગ્સ ટીમને આંચકો આપ્યો છે. આઇપીએલમાં મેચ સ્પોટ ફિક્સિંગના કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે ૨૭ નવેમ્બરે સવાલ કર્યો...



to the free, weekly Gujarat Samachar email newsletter