નવી દિશા, નવું કામ, નવો ઉત્સાહ ને અઢળક આનંદ

તોરલને શહેર બદલાયેલું લાગતું હતું. નવા નવા બ્રિજ, નવા નવા બિલ્ડીંગો, કોર્પોરેટ હાઉસ અને ઠેર ઠેર વિકસેલા ફૂડ ઝોન. જાણે નગરચર્યાએ નીકળ્યા હોય એમ એ કાર ડ્રાઈવ કરી રહી હતી. અલબત્ત, ટ્રાફિક બહુ જ હતો, કારણ કે નવરાત્રિની રાત હતી. ખુલ્લા મોટાં મેદાનોમાં...

મહામાનવના જીવન થકી પ્રેરણાદાયી સંદેશ

‘શ્રીકૃષ્ણ કી દ્વારિકા આને કા નિર્ણય જબ લીયા થા, તભી સે યે ભી તય થા કી મહાત્મા ગાંધી કી જનમભૂમિ પોરબંદર ભી જરૂર જાયેંગે’ મધ્ય પ્રદેશથી આવેલા પ્રવાસીએ કહ્યું. ‘આ મહામાનવે દુનિયાને અદભૂત પ્રેરણાત્મક સંદેશ એમના સમગ્ર જીવનથી આપ્યો છે.’ મહેસાણાના...

‘મને વચન આપ દીકરા, કે તું હયાત હો ત્યાં સુધી ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ તું ‘દામાણીસ’ પર ધ્વજવંદન કરીશ અને રોજ રાષ્ટ્રગીત વગાડીને કામની શરૂઆત કરીશ.’ ૮૮ વર્ષના ચુસ્ત જૈન ધર્મ પાળનાર માતા કમુબાએ દીકરા અશોકને ૨૦૦૬ના વર્ષમાં કહ્યું હતું અને...

‘આ ચિત્ર પ્રદર્શનની વાત આવી ત્યારે મને થયું કે ખૂબ સારી વાત છે, પણ જસ્મીનનું ચિત્ર પ્રદર્શન આટલું મોડું કેમ યોજાય છે? પણ આનંદ છે આખરે થયું. ભાઈ, જસ્મીને નેચરને અનોખી રીતે એક્રેલીક રંગની મદદથી કેનવાસ પર ઉતાર્યું છે. અહીં ચિત્રો દ્વારા વાસ્તવમાં...

‘ભૈયા, ક્યા બતાઉં આપકો, હોતા યે હૈ ના કિ પચાસ કે બાદ આદમી કુછ જ્યાદા હી રોમેન્ટીક હો જાતા હૈ!!! તો એક દિન મેરે પતિને મુજ સે ઐસે હી મૂડમેં કહે દિયા... બોલો તુમ્હે મેં કૈસે રાજી કરું? તો મૈને કહા સચ્ચી કરોગે... બોલે હાં હાં... તુમ્હારે લીયે સચ્ચા...

‘અંકલ એક કામ કરો, અત્યારે મારા બીલમાં આમના ૨૦ રૂપિયા તમે ઉમેરીને પૈસા લઈ લો...’ રચનાએ તેના પરિચિત મેડિકલ સ્ટોર માલિકને કહ્યું અને સાથે સાથે જ પેલા બહેન કે જેમણે ૨૦ રૂપિયા આપવાના હતા એમને કહ્યું, ‘તમે ચિંતા ના કરો, હવે જાવ...’ તો પેલા બહેન કહે,...

‘આપ ક્યું નાસ્તા યા ભોજન નહિ કરતે? આઠ ઘંટે કી ફ્લાઈટ હૈ તો કુછ તો ખાના ચાહિયે ના!’ એર હોસ્ટેસે અભિષેકને કહ્યું. વાત એમ હતી કે અમદાવાદથી વાયા મુંબઈ થઈને એ લંડનની ફ્લાઈટમાં જઈ રહ્યો હતો. ઘરેથી મોડી સાંજે નીકળ્યો હતો એટલે નાસ્તો કર્યો હતો. પ્લેનમાં...

‘અરે, ઐસે કિસી અનજાન કો આપ ઘરમાં ટીવી દેખને કે લીયે કૈસે હાં કરતે હો?’ સીમાભાભીએ રૂદ્રીને કહ્યું અને રૂદ્રીએ હસતાં હસતાં કહ્યું, ‘આપ અપની જગહ બિલ્કુલ સહી હો, મગર હમ ભરોસા રખનેવાલે હૈ ઔર હર એક કો માનવ કે સ્વરૂપ મેં દેખતે હૈ...’ રૂદ્રી એના માતા-પિતા...

ટ્રીન ટ્રીન.....ના ના, એ જમાનો હવે લગભગ પુરો થવામાં છે. એટલે કે લેન્ડલાઈન ફોન હવે બહુ ઓછા ઘરોમાં રહ્યા છે. હવે તો કોમ્પ્યુટર અને ટીવી પણ સ્માર્ટ ફોનમાં સમાઈ ગયા છે. આવા સ્માર્ટ ટાઈમમાં, સ્માર્ટ રીલેશનો વચ્ચે કહો કે વર્ચ્યુઅલ સંબંધોમાં જીવતા...

‘સાવ સાચ્ચું કહું, જ્યારે ચંદ્રેશ અંકલે મંદિરના દર્શનની અને અજાણ્યા સ્થળ ચીકમંગલુરના પ્રવાસની વાત કરી ત્યારે મને એ ખબર નહોતી કે મને કેટલી મજા પડશે, પરંતુ મને એમના અને અદિતી દીદીના આયોજનમાં વિશ્વાસ હતો કે તેઓ જે કાંઈ ગોઠવે એ ઉત્તમ જ હોય અને મારો...

‘અમારે મન પંચાગમાં ન હોય એવો ઉત્સવ હતો આ...’ લેસ્ટર નિવાસી મહેશભાઈ કહે છે. ‘ભારતના ક્રિકેટરોએ જોરદાર પરફોર્મ કર્યું ને દેશનું ગૌરવ વધાર્યું એના વધામણાં પણ એટલા જ જોરદાર હોય ને!’ લંડનમાં રહેતા વસંતભાઈએ કહ્યું. ક્રિકેટ મેચના વીડિયો કવરેજ સાથે...

‘બિલીવ ઈન યોર સેલ્ફ...’ ‘નિષ્ફળતાઓએ મને લડતા શીખવ્યું...’ ‘ક્રિકેટે મને મારી લાઈફમાં બધ્ધું જ આપ્યું છે...’ ‘ઈટ વોઝ જસ્ટ લાઈક ટચીંગ ધ સ્કાય એન્ડ ફોલીંગ ડાઉન વ્હેન આઈ વોઝ પીક ઓન માય કરિયર’.... ભારતીય ક્રિકેટ ટીમના એટેકીંગ અને મેચવિનીંગ ક્રિકેટર...to the free, weekly Gujarat Samachar email newsletter