જમ્મૂ-કાશ્મીર કોકડાના ઉકેલ માટેનું જોખમી પણ આવકાર્ય ઓપરેશન

કાંઈક અણધાર્યું થવાનાં એંધાણ હતાં અને સોમવાર, ૫ ઓગસ્ટ ૨૦૧૯ના દિવસે ભારતના મુગટમણિ સમાન જમ્મૂ-કાશ્મીર રાજ્યના વિશેષ દરજ્જાને સમાપ્ત કરીને એને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેરવી નાંખવામાં આવ્યું. આતંકવાદગ્રસ્ત આ રાજ્યના આવી શસ્ત્રક્રિયા કરવામાં...

રાજકીય લાભનું લક્ષ્ય: આંધળેબહેરું કૂટવાનું કાશ્મીરી કોરસગાન

જમ્મૂ-કાશ્મીર મુદ્દાની આજે ચોફેરથી એટલી બધી ગાજવીજ છે કે સત્યનું નીરક્ષીર કરવામાં ભલભલા ગોથાં ખાઈ જાય. એકબાજુ, પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાન સાથેની મુલાકાત વખતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉંબાડિયું કરવા વદ્યા કે વડા પ્રધાન નરેન્દ્ર...

છેલ્લા એક વર્ષમાં નરેન્દ્રભાઈના શુભ હસ્તે દિલ્હી, મુંબઈ અને લંડનમાં ડો. બાબાસાહેબનાં ચાર સ્મારકોને લીલી ઝંડી, સરદારનું ૧, ઔરંગઝેબ રોડ કોલ્ડ સ્ટોરેજમાં

ગુજરાતમાં હાર્દિક પટેલવાળા પટેલ અનામત આંદોલને ભલે કડવા અને લેઉઆને સંગઠિત કર્યાનો હરખ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ કરતા હોય, આંદોલને વર્તમાન મુખ્ય...

ભારતીય સંસદ પરના હુમલાના દોષિતને ફાંસીએ ચડાવાયાનો વિરોધ કરનાર મુફ્તી સાથે સત્તાનાં સહશયન કરનાર ભાજપની જેએનયુકાંડમાં ભૂમિકાએ વિવાદને વધુ વણસાવ્યો

‘સ્પીપા’ના આઈએએસ તાલીમ કેન્દ્રના પ્રભારી એસ. એસ. અમરાણી કહે છે કે હવે સનદી સેવામાં સફળ પ્રવેશ મેળવનારા અંતરિયાળ ગામોના પછાત સમુદાયોમાંથી પણ મોટી સંખ્યામાં...

એક બાજુ શિવ સેનાના સંસ્થાપક પ્રમુખ બાળાસાહેબની કરોડોની સંપત્તિના વારસાની વડી અદાલતમાં ગાજવીજ, બીજી બાજુ ઉદ્ધવ અને રાજને ભેગા કરવાની ભાંજગડto the free, weekly Gujarat Samachar email newsletter