કાશ્મીરના ઉકળતા ચરુની ઠારણવિધિ

જમ્મૂ-કાશ્મીરના નવા રાજ્યપાલ સત્યપાલ મલિકે કાશ્મીરના ઉકળતા ચરુને ઠારવાની દિશામાં પ્રયાસો આદર્યા છે, એ આવકાર્ય છે. કાશ્મીરી પંડિતોને છેલ્લાં પાંચ વર્ષમાં ફરી કાશ્મીરમાં વસાવવાની બાબતમાં પ્રગતિ થઇ નથી અને ભાગલા વેળા પાકિસ્તાનથી જમ્મૂ આવી વસેલા...

ગુજરાતમાં ક્રાંતિ: અધિકારીઓની સ્પર્ધાત્મક પસંદગીમાં પછાતો અગ્રક્રમે

મુંબઈ રાજ્યમાંથી ૧ મે ૧૯૬૦ના રોજ ગુજરાત છૂટું પડતાં એના ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી)ના સંસ્થાપક અધ્યક્ષ રાઘવજી લેઉઆ દલિત સમાજમાંથી આવતા હોવા છતાં છેક ૧૯૮૯માં પણ દલિત સમાજના તેજસ્વી યુવાન સંજય પરમાર-અમરાણી ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (‘ગેસ’...

ગુજરાત અને કેરળ હાઈ કોર્ટે ‘કોઈ ભારતીય નાગરિકને રાષ્ટ્રગીત ગાવાની ફરજ પાડી શકાય નહીં’ એવા ચુકાદા આપ્યા પછી સુપ્રીમ કોર્ટે પણ આવી જ ભૂમિકા અપનાવી છે!

શ્યામાબાબુ કોંગ્રેસી ધારાસભ્ય, હિંદુ મહાસભાના અધ્યક્ષ, નેહરુ સરકારમાં ઉદ્યોગપ્રધાન અને જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ રહ્યા

એક સમયે વિપક્ષની પાટલીએ બેસીને પિંક રિવોલ્યુશનનો વિરોધ કરનાર ભાજપના શાસનમાં ભારતની માંસનિકાસ ત્રણ બિલિયન ડોલરથી વધીને પાંચ બિલિયન ડોલર!

રખેને અકબર વિરુદ્ધ પ્રતાપના જંગને મુસ્લિમ વિરુદ્ધ હિંદુ જંગ ગણીએ, હલ્દી ઘાટીમાં હકીમખાં મેવાડને પક્ષે અને માન સિંહ મુઘલ પક્ષે હતા

નેહરુને હિંદી-ચીની ભાઈ-ભાઈમાં વિશ્વાસ હતો, સરદાર પટેલને તિબેટને ગપચાવનાર ચીનની આંખોમાં રમતાં સાપોલિયાં અને એના દુષ્ટ ઈરાદા દેખાતા હતા

હિંદુ દેવીઓનાં નગ્ન ચિત્રો દોરીને એમ. એફ. હુસૈન કલાકારની મૌલિકતાનો આશરો લે કે મેચ ફિક્સિંગમાંથી છટકવા અઝહરુદ્દીન મુસ્લિમ ઓળખ આપે તે યોગ્ય નથીto the free, weekly Gujarat Samachar email newsletter