નવાજૂનીના પ્રદેશ કેરળમાં રામાયણનો મહિનો ‘કરકીડકમ્’ મનાવવામાં રાજકીય-સ્પર્ધા

કેરળ નવાજૂનીનો પ્રદેશ બની રહ્યો છે: ભાજપના ભારે ઉધામા છતાં કેરળ હજુ માર્ક્સવાદીઓનો અભેદ કિલ્લો રહ્યો છે અને સરકાર પણ માર્ક્સવાદી મોરચાની છે.

પંડિત નેહરુને મેનને ના કરવા દીધું એ કરવા નરેન્દ્ર મોદી કટિબદ્ધ

આખરે ભારત સરકારે પહેલા વડા પ્રધાન પંડિત નેહરુનું લશ્કરી દળોની ત્રણેય પાંખના સંયુક્ત વડા નિયુક્ત કરવાનું સ્વપ્ન વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પૂર્ણ કરવાના હોવાની જાહેરાત એમણે પોતે જ સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં કરી છે.

એક સમયે વિપક્ષની પાટલીએ બેસીને પિંક રિવોલ્યુશનનો વિરોધ કરનાર ભાજપના શાસનમાં ભારતની માંસનિકાસ ત્રણ બિલિયન ડોલરથી વધીને પાંચ બિલિયન ડોલર!

રખેને અકબર વિરુદ્ધ પ્રતાપના જંગને મુસ્લિમ વિરુદ્ધ હિંદુ જંગ ગણીએ, હલ્દી ઘાટીમાં હકીમખાં મેવાડને પક્ષે અને માન સિંહ મુઘલ પક્ષે હતા

નેહરુને હિંદી-ચીની ભાઈ-ભાઈમાં વિશ્વાસ હતો, સરદાર પટેલને તિબેટને ગપચાવનાર ચીનની આંખોમાં રમતાં સાપોલિયાં અને એના દુષ્ટ ઈરાદા દેખાતા હતા

હિંદુ દેવીઓનાં નગ્ન ચિત્રો દોરીને એમ. એફ. હુસૈન કલાકારની મૌલિકતાનો આશરો લે કે મેચ ફિક્સિંગમાંથી છટકવા અઝહરુદ્દીન મુસ્લિમ ઓળખ આપે તે યોગ્ય નથી

દેશની ૧૪ ટકા કરતાં વધુ મુસ્લિમ વસ્તીના પુખ્ત મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનું ઉંબાડિંયુ મુંબઈની બેઠકની પેટા-ચૂંટણી જીતવા થાય એ કેવું કરુણ?

અંતે સમાજવાદી જનતા પાર્ટીની રચના થકી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટી અને સોનિયા ગાંધીની કોંગ્રેસની કથિત મૂડીવાદી નીતિઓ સામે સમાજવાદી પડકાર ઊભો કરવાનો રવિવાર, પાંચમી એપ્રિલ, ૨૦૧૫ના રોજ પ્રયાસ થયો તો ખરો, પણ જનતા પરિવારના...

ઉત્તર ભારતમાં પ્રભાવી ગણાતા જાટ સમુદાયને મળેલા ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ) અનામતને સુપ્રીમ કોર્ટે રદ જાહેર કરતાં નવા રાજકીય ભૂકંપનો અનુભવ થઈ રહ્યો છે. આ મુદ્દે જાટ સમાજ આંદોલન માટે કટિબદ્ધ છે એટલું જ નહીં, યુપીએસસીની આઈએએસ-આઈપીએસની પરીક્ષાનાં...to the free, weekly Gujarat Samachar email newsletter