જમ્મૂ-કાશ્મીર કોકડાના ઉકેલ માટેનું જોખમી પણ આવકાર્ય ઓપરેશન

કાંઈક અણધાર્યું થવાનાં એંધાણ હતાં અને સોમવાર, ૫ ઓગસ્ટ ૨૦૧૯ના દિવસે ભારતના મુગટમણિ સમાન જમ્મૂ-કાશ્મીર રાજ્યના વિશેષ દરજ્જાને સમાપ્ત કરીને એને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેરવી નાંખવામાં આવ્યું. આતંકવાદગ્રસ્ત આ રાજ્યના આવી શસ્ત્રક્રિયા કરવામાં...

રાજકીય લાભનું લક્ષ્ય: આંધળેબહેરું કૂટવાનું કાશ્મીરી કોરસગાન

જમ્મૂ-કાશ્મીર મુદ્દાની આજે ચોફેરથી એટલી બધી ગાજવીજ છે કે સત્યનું નીરક્ષીર કરવામાં ભલભલા ગોથાં ખાઈ જાય. એકબાજુ, પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાન સાથેની મુલાકાત વખતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉંબાડિયું કરવા વદ્યા કે વડા પ્રધાન નરેન્દ્ર...

સંસ્કૃત અને સમગ્ર ભારત વર્ષની સંસ્કૃતિનો સંબંધ અતૂટ છે. એને રાજકીય દૃષ્ટિએ મૂલવવાની જરૂર નથી, પણ પ્રજાના જીવન સાથેના અંતરંગ અને અનિવાર્ય સંબંધ તરીકે નિહાળવાની જરૂર છે.

જમ્મુ અને કાશ્મીરમાં જૂના કોંગ્રેસી અને અત્યારે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના સંરક્ષક એવા મુફ્તી મહંમદ સઈદ અને ભાજપના ડો. નિર્મલ સિંહની સંયુક્ત સરકારે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાક્ષીએ આવતાં છ વર્ષ સુશાસનના સંકલ્પ સાથે નવા યુગના...

વિશ્વ હિંદુ પરિષદની સાધ્વીઓ અને સંઘપ્રણિત શંકરાચાર્યો કે પછી ભાજપી સાંસદો હિંદુ મહિલાઓને પાંચથી દસ બાળકો પેદા કરવાની હાકલ કરતાં રહ્યાં છે. અનકૂળતા પ્રતિકૂળતામાં પલટાતી જોવા મળે ત્યારે ક્ષમાપ્રાર્થના કરીને મોકળાં થાય છે. કોરસ ગાન ચાલે છે. શિવ...

હમણાં અમદાવાદ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડો. લગધીર ડી. દેસાઈએ પરિપત્ર બહાર પાડીને કહ્યુંઃ મહાપાલિકાની શાળાઓમાં વસંત પંચમીના દિવસે એટલે કે મહા સુદ પાંચમે (૨૪ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ) ‘વિદ્યા, કળા, જ્ઞાન અને સંગીતની દેવી’...

ભારતીય રાજકારણને સંપૂર્ણપણે પચાવીને નરેન્દ્ર દામોદરદાસ મોદીએ રીતસર પોતાના વશમાં કર્યું છે. એ વડા પ્રધાન હોવાની સાથે જ ભારતીય જનતા પક્ષના એકમેવ તારણહાર છે.to the free, weekly Gujarat Samachar email newsletter