પ્રદુષણઃ હાથના કર્યા હૈયે વાગ્યા

વિકાસ અને શહેરીકરણની આંધળી દોટમાં આપણે એટલ ગુલતાન થઈ ગયા છીએ કે પ્રકૃતિ સાથેની સમતુલા તોડી નાંખી છે. નોર્વેની રાજધાની ઓસ્લોમાં ‘ઑસ્લો ટ્રોપિકલ ફોરેસ્ટ ફોરમ’ની બેઠકમાં જંગલોના વિનાશ અંગે ‘વર્લ્ડ રિસોર્સ ઈન્સ્ટિયૂટ’ દ્વારા રજૂ કરાયેલા આંકડા હબક...

ધર્મના નામે ધતિંગ આચરનાર આસારામ જેલમાં

હજારો વર્ષ પુરાણી હિન્દુ ધર્મસંસ્કૃતિ સંતોની પ્રાચીન અને ગૌરવશાળી પરંપરા ધરાવે છે. તેણે સમયે સમયે ભારતીય સમાજને સભ્ય અને સુસંસ્કૃત બનાવવામાં ક્રાંતિકારી યોગદાન આપ્યું છે. સંત એટલે એવી વ્યક્તિ જેને સત્યનું જ્ઞાન થઇ ગયું છે. આજે પણ આપણે અજ્ઞાનતાના...

ભારતમાં આજકાલ વધુ એક ‘બાબા’ અખબારોમાં ચમકી રહ્યા છે. બાબાનું નામ રામપાલ છે, પરંતુ તેમના કરતૂતો રાવણને પણ શરમાવે તેવા છે. ઉત્તર ભારતમાં હજારો અનુયાયીઓ અને હરિયાણાના હિસ્સારમાં વિશાળ આશ્રમ ધરાવતા આ બાબા લોકોને નૈતિક્તા, સદાચાર, મૂલ્યોના પાઠ ભણાવતા...

વિશ્વમાં સૌથી શક્તિમાન નેતા ગણાતા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા પોતાના દેશમાં જ અશક્તિમાન બની ગયા છે. મિડ-ટર્મ ચૂંટણીમાં તેમની ડેમોક્રેટિક પાર્ટીને મળેલી પછડાટ દર્શાવે છે કે એક સમયે લોકહૃદયમાં બિરાજતા ઓબામાની લોકપ્રિયતા હવે...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત તેમની રાજકીય વિચક્ષણતાની ઝલક દેખાડી છે. પ્રધાનમંડળનું સૌપ્રથમ વિસ્તરણ કરતાં તેમણે પક્ષ અને સરકાર બન્નેની જરૂરત વચ્ચે યોગ્ય તાલમેળ સાધીને બેવડા દોરે કામ લીધાનું સ્પષ્ટ જણાય છે. એક તરફ, પ્રધાનમંડળનું આ વિસ્તરણ...to the free, weekly Gujarat Samachar email newsletter