પ્રદુષણઃ હાથના કર્યા હૈયે વાગ્યા

વિકાસ અને શહેરીકરણની આંધળી દોટમાં આપણે એટલ ગુલતાન થઈ ગયા છીએ કે પ્રકૃતિ સાથેની સમતુલા તોડી નાંખી છે. નોર્વેની રાજધાની ઓસ્લોમાં ‘ઑસ્લો ટ્રોપિકલ ફોરેસ્ટ ફોરમ’ની બેઠકમાં જંગલોના વિનાશ અંગે ‘વર્લ્ડ રિસોર્સ ઈન્સ્ટિયૂટ’ દ્વારા રજૂ કરાયેલા આંકડા હબક...

ધર્મના નામે ધતિંગ આચરનાર આસારામ જેલમાં

હજારો વર્ષ પુરાણી હિન્દુ ધર્મસંસ્કૃતિ સંતોની પ્રાચીન અને ગૌરવશાળી પરંપરા ધરાવે છે. તેણે સમયે સમયે ભારતીય સમાજને સભ્ય અને સુસંસ્કૃત બનાવવામાં ક્રાંતિકારી યોગદાન આપ્યું છે. સંત એટલે એવી વ્યક્તિ જેને સત્યનું જ્ઞાન થઇ ગયું છે. આજે પણ આપણે અજ્ઞાનતાના...

‘નેશન ઓફ ડ્રીમ્સ’ કહેવાતા યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જઈ સુખી અને સમૃદ્ધ થવાના લોકશમણાં અધૂરાં રહે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિ ધરાવતા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશીઓ માટે અમેરિકામાં વસવાટ દુર્ગમ બની રહે તેવા પગલા...

મહાભારતનો જંગ છેડાઈ રહ્યો હોય તેમ ગગનભેદી બ્યૂગલો વાગી રહ્યાં છે. એક તરફ, ૨૯ ઓક્ટોબરથી સુપ્રીમ કોર્ટમાં ત્રણ ન્યાયમૂર્તિની ખંડપીઠ દ્વારા અયોધ્યા રામમંદિર ભૂમિવિવાદ મુદ્દે સુનાવણી શરૂ થવાની છે અને બીજી તરફ, લોકસભાની ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીને ગણતરીના...

વિકાસ અને શહેરીકરણની આંધળી દોટમાં આપણે એટલ ગુલતાન થઈ ગયા છીએ કે પ્રકૃતિ સાથેની સમતુલા તોડી નાંખી છે. નોર્વેની રાજધાની ઓસ્લોમાં ‘ઑસ્લો ટ્રોપિકલ ફોરેસ્ટ...

ભારત આર્થિક વિકાસની દૃષ્ટિએ ભલે આગેકૂચ કરી રહ્યું હોય પરંતુ, સ્ત્રીઓની સલામતીના મામલે વિશ્વમાં સૌથી અસુરક્ષિત દેશ ગણાય છે. થોમસન રોઈટર્સ ફાઉન્ડેશનના આ ચોંકાવનારા સર્વેક્ષણ રિપોર્ટ અનુસાર બળાત્કાર, યૌનશોષણ, અત્યાચાર, અપહરણ, દેહવ્યાપાર અને હત્યા...

દરેક દેશને પોતાના હિતમાં નિર્ણયો લેવાની છૂટ હોય છે પરંતુ, ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખપદ હેઠળની યુએસ સરકાર આમ માનતી નથી. અમેરિકા પોતાના હિતોને જ સર્વોપરી ગણે છે અને દુનિયાના દેશોને તે આદેશ આપી શકે છે તેમ માને છે. તાજેતરમાં જ પોતાના ઉદ્યોગોને મંદીમાંથી...

વર્તમાન વિશ્વમાં આર્થિક વિકાસ સાધવો હોય તો વિવાદો ભૂલીને વેપાર તરફ ધ્યાન આપવું તે એકમાત્ર મુદ્દો બની રહ્યો છે ત્યારે અમેરિકી નેતૃત્વમાં વેપારયુદ્ધે વિશ્વ માટે ભારે ચિંતા જન્માવી છે. બે મહાકાય અર્થતંત્રો અમેરિકા અને ચીને તેમના દ્વારા એકબીજા દેશમાંથી...

જમ્મુ અને કાશ્મીરની અરાજકતાએ આખરે ભાજપ-પીડીપીના વિરોધાભાસી ગઠબંધનનો અંત આણ્યો છે. ભાજપ દ્વારા મહેબૂબા સરકારને સમર્થન પાછું ખેંચાતા જ  રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લદાયું છે. પૂર્વ મુખ્યપ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદ દ્વારા સ્થાપિત પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી...

હજારો વિદેશી વિદ્યાર્થીઓ, તેઓ અંગ્રેજી ભાષામાં કુશળતા તથા પૂરતી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવાનું પુરવાર કર્યા વિના તેમજ તેમની પાસે પૂરતું નાણાકીય ભંડોળ ન હોય તો પણ હવે બ્રિટિશ યુનિવર્સિટીઓમાં ભણવાનો લહાવો મેળવી શકશે. સારી વાત છે પરંતુ, આ લાભ ભારતીય...

ભારતમાં લોકસભાની ચૂંટણી આગામી એપ્રિલ-મે ૨૦૧૯માં યોજાઈ શકે છે ત્યારે કયો રાજકીય પક્ષ મિત્ર કે શત્રુ બની રહેશે તેનો તાગ કાઢવાની કવાયતો શરુ થઈ છે. સત્તારુપી છાસ લેવાં જવાનું હોય ત્યારે દોણી સંતાડવી તે પોસાય તેમ ન હોવાથી રાષ્ટ્રીય ગઠબંધનો અને પ્રાદેશિક...

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ભારતમાં રાષ્ટ્રવાદનો સાચો અર્થ આપણી ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની સનાતન પરંપરા હોવાનું પ્રતિપાદિત કરીને વિવિધતામાં જ દેશની એકતા સમાયેલી હોવાનું સ્પષ્ટ કર્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દીક્ષાંત પ્રવચન નિમિત્તે...to the free, weekly Gujarat Samachar email newsletter