પ્રદુષણઃ હાથના કર્યા હૈયે વાગ્યા

વિકાસ અને શહેરીકરણની આંધળી દોટમાં આપણે એટલ ગુલતાન થઈ ગયા છીએ કે પ્રકૃતિ સાથેની સમતુલા તોડી નાંખી છે. નોર્વેની રાજધાની ઓસ્લોમાં ‘ઑસ્લો ટ્રોપિકલ ફોરેસ્ટ ફોરમ’ની બેઠકમાં જંગલોના વિનાશ અંગે ‘વર્લ્ડ રિસોર્સ ઈન્સ્ટિયૂટ’ દ્વારા રજૂ કરાયેલા આંકડા હબક...

ધર્મના નામે ધતિંગ આચરનાર આસારામ જેલમાં

હજારો વર્ષ પુરાણી હિન્દુ ધર્મસંસ્કૃતિ સંતોની પ્રાચીન અને ગૌરવશાળી પરંપરા ધરાવે છે. તેણે સમયે સમયે ભારતીય સમાજને સભ્ય અને સુસંસ્કૃત બનાવવામાં ક્રાંતિકારી યોગદાન આપ્યું છે. સંત એટલે એવી વ્યક્તિ જેને સત્યનું જ્ઞાન થઇ ગયું છે. આજે પણ આપણે અજ્ઞાનતાના...

આજ - કાલ કરતાં કરતાં મોદી શાસનને ચાર વર્ષ પૂરાં પણ થઇ ગયાં. લોકસભા ચૂંટણી આડે માંડ એક વર્ષ રહ્યું હોવાથી સરકારની ચાર વર્ષની કામગીરીના લેખાંજોખાં શરૂ થઇ ગયા છે. દરેક સરકારની જેમ મોદી સરકાર પણ તેની સિદ્ધિઓની લાંબી યાદી ગણાવી રહી છે. અને હંમેશની...

કર્ણાટકમાં એ બધેબધું જ થયું, જે કોઇ ઇચ્છતું નહોતું. કર્ણાટકના મતદાતાઓ સત્તા માટેની આવી વરવી સોદાબાજી જોવાનું નહોતા ઇચ્છતા, અને ના તો ભાજપ અને કોંગ્રેસ સત્તા માટેની આવી ખેંચતાણ ઇચ્છતા હતા. ભાજપની દિલ્હીમાં બેઠેલી ટોચની નેતાગીરી જે ઇચ્છતી હતી...

પાકિસ્તાનના પદભ્રષ્ટ વડા પ્રધાન નવાઝ શરીફે ૨૬/૧૧ના મુંબઇ હુમલામાં પોતાના દેશનો હાથ હોવાનું સ્વીકારી શરાફત દેખાડી ને કલાકોમાં જ પાક. સરકારે આ વાત નકારી પણ દીધી. પાકિસ્તાન સરકારનું કહેવું છે કે મીડિયા અને ભારત સરકારે શરીફની વાતને સમજવામાં ભૂલ...

કાશ્મીર ખીણ પ્રદેશમાં કેટલાક મહિનામાં સુરક્ષા દળોએ આક્રમક કાર્યવાહી હાથ ધરીને આતંકવાદીઓ પર ચોમેરથી ભીંસ વધારી છે. આથી અલગતાવાદી પરિબળોએ હવે બાળકો અને પર્યટકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં શ્રીનગર-ગુલમર્ગના નરબલમાં પથ્થરબાજોએ કરેલા...

કર્ણાટકમાં ચૂંટણી જંગ જામ્યો હતો તે માહોલ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીન જઇ આવ્યા, અને તે પણ કોઇ ઔપચારિક બેઠકના આયોજન વગર જ. મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ૨૪ કલાકમાં ૬ વખત મળ્યા, ૯ કલાક સાથે રહ્યા. નૌકાવિહાર કર્યો, સાથે ભોજન કર્યું...

કર્ણાટકમાં ચૂંટણી વિધાનસભાની છે, પરંતુ તેના પર નજર દેશઆખાની છે. કારણ સ્પષ્ટ છે આ રાજ્યની ચૂંટણીને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી સાથે સાંકળીને મૂલવવામાં આવે છે. રાજકીય વિશ્લેષકો માને છે કે કર્ણાટકના પરિણામો પરથી આગામી લોકસભા ચૂંટણીમાં કોનો હાથ ઉપર રહેશે...

હજારો વર્ષ પુરાણી હિન્દુ ધર્મસંસ્કૃતિ સંતોની પ્રાચીન અને ગૌરવશાળી પરંપરા ધરાવે છે. તેણે સમયે સમયે ભારતીય સમાજને સભ્ય અને સુસંસ્કૃત બનાવવામાં ક્રાંતિકારી...

વાળ્યા ન વળે તે હાર્યા વળે. ભારતમાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસે સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સામે રજૂ કરેલી મહાભિયોગ (ઇમ્પિચમેન્ટ) પ્રસ્તાવનો કંઇક આવો જ તાલ થયો છે. કોંગ્રેસ સહિતના વિપક્ષે એકસંપ થઇ રાજ્યસભા અધ્યક્ષ વેન્કૈયા નાયડુ સમક્ષ...

ભારતમાં હવે ૧૨ વર્ષથી નાના બાળકો સાથે દુષ્કર્મ આચરનાર હેવાનોને મૃત્યુદંડ જેવી કઠોર સજાની જોગવાઇ અમલી બની છે. બળાત્કારીઓને આકરી સજાની જોગવાઇ ધરાવતા આ વટહુકમને શનિવારે મોદી સરકારે બહાલી આપી ને બીજા દિવસે રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી દીધી. અગાઉ...

મધ્ય-પૂર્વમાં આવેલા સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) સામે મોરચો મંડાયો ત્યારે કોઇને કલ્પના સુદ્ધાં નહીં હોય કે આતંકવાદ સામેનો આ જંગ એક દિવસ આ હદે વરવું સ્વરૂપ ધારણ કરશે અને આ પ્રદેશ વિશ્વની બે મહાસત્તાઓ માટે યુદ્ધનું મેદાન બની જશે. અમેરિકા -...to the free, weekly Gujarat Samachar email newsletter