ગુજરાતીઓનું ‘કોરોના’ અને ‘લોકડાઉન’

‘કેટલીક છૂટછાટો સાથેનું લોકડાઉન-૪ શરૂ થઈ ગયું! નવી પેઢીને તો કલ્પના યે નહીં આવે કે આટલા બધા દિવસ ઘરમાં જ રહેવું પડે અને જેવા બહાર નીકળ્યા કે પોલીસ પકડીને લઈ જાય! માસ્ક ફરજિયાત પહેરવો, સ્કૂટર-બાઈક પર એકલા જ નીકળવું, મોટરકારમાં માત્ર બે વ્યક્તિને...

કોરોનાનો બોધપાઠઃ પાછા વળો, પ્રકૃતિ તરફ...

‘ભલેને કોરોના આવે કે તેનો બાપ, અમે તો મોજમાં જ રહેવાના છીએ!’સૌરાષ્ટ્રના ગામડાને ગોંદરે, સીતારામના મંદિર પાસે, વડલા નીચે ખાટલો ઢાળીને બેઠેલા એક ગ્રામવાસીની આ જબાન છે. તે એકલાની નથી, લગભગ બધા લોકોની છે. કારણ?

કોઈક નાનીસરખી ઘટના પણ આપણા માટે ‘ઈતિહાસ બોધ’નો આનંદ આપી દેતી હોય છે ને? હમણાં જેએનયુના એક મિત્રે ખબર આપ્યા કે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પરિસરની એક છાત્ર-હોસ્ટેલ...

નામે નર્મદા માત્ર મહાસરિતા જ નહીં, એક મહાપુરુષની ભવ્ય પ્રતિમાની સાથે હવે વિશ્વવ્યાપી ખ્યાતિ મેળવી ચૂકી છે. એક પ્રવાસન અધિકારીએ કહ્યું કે વિદેશથી આવતા પ્રવાસીઓ...

શું કોઈ એક ગીતથી યુવા વિદ્યાર્થીઓની આંખોમાં તેજ-લકીર દેખાઈ શકે? શું તેઓ ભારે ઉત્સુક્તાથી કહે કે અમને આ ગીતનો, તેના કવિનો અને સ્વતંત્રતા માટેના અણનમ યુદ્ધનો...

ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા અને ગયા. પાછળ વાવાઝોડું મૂકી ન જાય તો ટ્રમ્પ વળી શાના? ભારત અને વડા પ્રધાન સાથે તેમણે જે ઉષ્માભેર હાથ મેળવીને જગતના સામ્યવાદી, ઇસ્લામિક...

સવાલ રસપ્રદ હતો. ગુજરાતમાં પહેલો મોટો સત્યાગ્રહ ક્યાં થયો હતો? સુરતના વેપારીઓનો અસહકાર? ગાંધીજીની દાંડીકૂચ? અસહકારના ૧૯૨૦ના આંદોલનો? મીઠાના સત્યાગ્રહની સાથે જ ધંધૂકાથી ધરાસણા સુધીના સત્યાગ્રહો? સૌરાષ્ટ્રમાં પણ સરધાર, ખાખરેચી, લીંબડી, રાજકોટ...

‘વંદે માતરમ્’નાં રાષ્ટ્રગાન સાથે ભારતમાતાનું જ ચિત્ર દૃષ્ટિ સામે આવે એ તો શસ્ય શ્યામલા, સુજલા સુફલા અખંડ રાષ્ટ્રનું છેઃ કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી...

આ સરદાર સાહેબનું ૧૩ નવેમ્બર, ૧૯૪૭નું ભાષણ છે સ્થળ બહાઉદ્દીન કોલેજ, જૂનાગઢ. જૂનાગઢ નવાબે કોઈનાથી દોરવાઈને ભારતને બદલે પાકિસ્તાનની સાથે જોડાવાની જાહેરાત...

આજકાલ સંવિધાનની ચર્ચા નહીં, શોરબકોર વધુ ચાલે છે. જેમની ઈચ્છા જ ભાગલા પાડવાની, અસમ-કશ્મીરને અલગ કરવાની, પોતાના બાપદાદા અહીં રાજ કરતા હતા એવી નાદાન કેફિયત...

‘ગાંધી ચીંધ્યા માર્ગે...’ વાક્ય બજારમાં સૌથી સસ્તું મળે છે આજકાલ. હમણાં અમદાવાદમાં એક શાંતિયાત્રામાં ‘ગાંધી-ગાંધી’ થયું. અરે, હિંસાખોર જામિયા મિલિયાના...

દાહોદ જવું એ અલગ અનુભવ છે. ઈસુ વર્ષ ૨૦૨૦ના પ્રારંભે આ ગામની ઝલક નિહાળી. દધિમનીનું વહાલું બાળક અને તેના નવેસરના શાસકીય જિલ્લાને તો માંડ અઢાર-વીસ વર્ષ થયાં...